Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 495
________________ ૩૭૦ શ્રીકેશરાજનિત. તેસ પાટોબર ગુણ કરી ગાજે, ગુણસાગરગુણવત કડસુતન કલપતરૂ કલિમે, સૂર શિરોમણિ સંત. સી એ ગુરૂદેવતણે સુપસાથે, કીધી રચના પણ ગ્રંથ ગુણે ગિરિમેરૂ સરી, નવરસમાંહિ વખાણ સોના એ બાસઠ ઢાલ સુધારી, વચન રચન સુવિશાલ રામ યશેરે રસાયણનામા, ગ્રંથ રચિઓ સુરસાલ. સી. કવિજન તે કરજોડિ કરે, પંડિતસું અરદાસ; પાંચાં આગે વાચે જે હુવે રાગ અભ્યાસ. સી અક્ષર ભાંગે ઢાલજ ભાંગે, રાગજ ભાગે સેઈફ છે વાચંતો રે વચનને ભાગે, રસ નહ ઉપજ કોઈ લો બોર અક્ષર જાણી ઢાલજ જાણી, રાગજ જાણી એહ છે કે પાંચાં અગે વાચતાંરે, ઉપજિતિ અતિનેહ સી. પી જબ લગિ સાયરને જલ ગાજે, જબ લગિસૂરજચંદ; કેશરેજ કહે તબ લગ એ, ગ્રંથ કરો આનંદ. સી. પણ કલશ, . ઈમ રામ લક્ષ્મણ અને રાવણ, સતી સીતાની ચિરી, કહી ભાખી ચરિત સાખી, વચન રચા કરી ખરી, સંઘ રંગ વિનેદ વક્તા અને શ્રેતા સુખ ભણી; કેશરાજ મુનીંદ જપે સદા હરખ વધામણી. ૧ इति श्री रामयशोरसायन चतुर्थोधिकारः समाप्तः ।। ग्रन्थ समाप्तम् । R TS * * * * * * * * ૧-ચરિત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 493 494 495 496