Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 493
________________ ૩૮ શ્રીકેશરાજમુનિકૃત. લખમણ જીવ તુમ્હારા ન`દન, ઘનસ્થ હિંસે દીખ; શુભ ગતિ લહિસે અતિ ગહગર્હસે,પાલી સદગુરૂ શીખ. સી. ૩૧ પુષ્કર દ્વીપે' પ્રાગ વિદેહે, રત્ન સચિત્રા નામિ; નગરીયે* નર દેવતણેા પદ, પહિલી પાડી ઠામિ. સી. ૩૨ પાછેં તીર્થં’કર પદ્ય ગવી; પહૂંચસે નિર્વાણું; લક્ષ્મણ હિસે અનંત ચતુષ્ટય અષ્ટ મહાગુણુ ઠાણુ. સી. ૩૩ એમ સુણી સીતેદ્ર પ્રભુને, ચરણે કરી પ્રણામ; પૂર્વ નેહતણે વિશ આયે, લક્ષ્મણ પાસે તામ. સી. ૩૪ સિંહાર્દિકના રૂપ વિકી, શબૂક રાવણુ દેઈ; લક્ષ્મણુંસુ` સંગ્રામ કર'તા, દીઠા સુરપતિ સાઇ. સી. ૩૫ એહુ કરમથી એ ગતિ લાધી, લાધા એ સ તાપ; અશ્રુ' હું કર્મ નહુ'હી કે, ઐ ઐ કર્મ કલાપ. સી. ૩૬ તે ઢાઇ સમજાવી સ્વામી, લખમણ રાવણુ સાથ; વાત સુણાવી અતિ મન ભાવી, જે ભાખી રઘુનાથ. સી. ૩૭ લખમણ રાવણ કહે કૃપાનિધિ, કીધા રૂડા કાજો; એ ઉપદેશ સુણ્યાં વીસરીયા, ઈશુ ગતિના દુઃખ આજો. સી. ૩૮ નિષ્કૃત કર્મતણે ખલ એહુવી, આપદ પામ્યાં આપ; આપેહિ ભાગવિને ટેસ્યાં, આપ કમાયા પાપ. સી. ૩૯ કરૂણા આણી સુરપતિ ભાખે, નરકથકી તુમ્હ તીન; કાઢી સુરલેાકે પહુંચા, તે હું જાણુ પ્રવીન. સી. ૪૦ એમ કહી કરગ્રહીને તીને, લેઇ લિયા સુરરાય, પારાનીપરે કરથી ખિરખિર, પડિયા અપૂઠા આય. સી. ૪૧ ર. માક્ષ. ૧. હાથયી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496