Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
૩૪૪
શ્રીકેશરાજમુનિકૃત. તિહિ નગર મઝાર, સાગરદન વસે સહી, ભા. ગુણધર નામે નંદ, ગુણવતી કન્યા કહી. ભા. ૩ સ્વા. સાગરદ-તે દીધ, ધનદત્તને સા કુમારી; ભા. જાણ સરિખી જેડિ, લાલચ તે કેઈ ના ધરી. ભા. ૪ સ્વારત્નપ્રભા તસુ માત, અર્થતણે લેભે કરી રે; ભા. શેઠ છે શ્રી કાંતિ, તેહને દીધી દીકરીરે. ભા. ૫ સ્વા. યાજ્ઞવલ્કય એ વાત, જણાવી મિત્રાંભણે; ભા. વસુદતે નિશિ જાય, હીયે શ્રીકતેં લણ. ભા. ૬ વા. શ્રીકતે પિણ તેહ, મારી લીધે નાશ; ભા. એ સૂધે વિવહાર, વિણશે પરને વિણાશત. ભા. ૭ સ્વા. વિઝાવનમેં આય, મૃગ હૂવા તે દેઈ બે; ભા. ગુણવતીને જીવ, હુઈ હરિણી સેઈએ. ભા. ૮ સ્વા. હરિણી કેરે હેત, મુવા દેઈ કુરંગબે; ભા. રૂલીયા કાલ અપાર, જગમેં કરતા જે બે. ભા. ૯ સ્વા. સોધનદત્ત તિવાર, ભાઈ મુ સાંભલી; ભા. હવે અધિક ઉદાસિ, ઘરથી ચાલે નકલી. ભા. ૧૦ સ્વા. રાતે લાગી ભૂખ, તામ મુનીશ્વર દેખીયા; ભા. ભેજનકેરે કાજ, વારૂ વચન વિશેષીયા, ભા. ૧૧ વા. સંગ્રહ ન કરે સાધુ, દિનહી તે રાતિ કિસ્યું; ભા. તુમ્હ સરિખાને રાતિ, જન કિમ મનમે વસ્યું. ભા. ૧૨ સ્વાપતિ બધાણે સેઈ, શ્રાવક હૂ સાચલે; ભા. સ્વર્ગ સુધમે દેવ, આગેકી અબ સાંભ. ભા. ૧૩ સ્વામહાપુરી નગરી મઝાર, મેરૂસેવ ત્રિયા ધારણી; ભા.
૧ હરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e9316b196b06b83615cf625752feab4daed1b46f0bc6a3947032e9be0e14cf83.jpg)
Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496