Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 479
________________ ૩૫૪ શ્રીકેશરાજમુનિકૃત. એક દિવસ હનુમંતરે, મેરૂ ગિરિદે જાય; ચૈત્રમાસજિન પૂજિકેજી, મન રીયાત થાય. સ. ૨૨ બહુડિ આવતા થકાંજી, રવિ આથમતે દેખિ; એહ રૂપ સંસારનેજી, ચિતિ ચિતે સુવિશેષિ. સ. ૨૩ દિનની આદિઈ ઊગીજી, વ મધ્ય દિન ઠાય; ઘટીયે દિન ઘટે કરીજી, માણસ એમ ગિણાય. સ. ૨૪ પુત્ર પનેલી પાટવીજી, રાજભાર થાપત; દિક્ષા ઓચ્છવ માંડીજી, દાન ઘણે આપત. સ. ૨૫ ધરમરત્ન ગુરૂ પાખતીજી, લીધે સંજમ ભાર; સુંદરી સાડી સાતસેજી, લાગી પ્રભુની લાર. સ. ૨૬ ખે પિવે પહિરજી, કરિ ભેગવિલાસ; સુંદરિને મન સાદરૂજી, મડે પ્રિયુસું આશ. સ. ૨૭ અલૂણું શિલ ચાટવેજી, પ્રિયુ સાથે વઈરાગ; કરે તિક ધન કામિનીજી, સાધે શિવને માગ. સ. ૨૮ આરજિક લકમવતીજી, પપવત્તણી કહિવાય; સાથે રહે એ સાધવજી, પઢે ગુણે સુખદાય. સ. માએ સંજમ પાલિજી, કર્મતણે ક્ષય કીધ; હનુમંત હવે કેવલીજી, ભવને પારજ લીધ. સ. ૩૦ હનુમંત દીક્ષા સાભલીજી, ચિત્ત ચિતવે શ્રીરામ; કષ્ટ ચાલે સંયમતજી, છાંડી વિષય સુખ ઠામ. સ. ૩૧ હમ હરિ અવધિ કરી , જાણે એહ પ્રણામ; વિષમ મહા ગતિ કર્મનીજી, કહે સભામે તામ. સ. ૩૨ ૪. આર્યો-સાધ્વી. ૫. પવર્તિની. ૧. સિધ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496