Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 481
________________ ૩૬ શ્રીકેશરાજમુનિત. વિશ્વાધાર વિશેષથીજી, આપ હી એહ. પશ્ચાત્તાપ કરી ઘણેજી, સુર પહોતા સર્ગ તેહ. સ. ૪૪ અંતઃપુરની પવનજી, મુ જાણી કંત, કુટે પીટે આવટેજી, રેવે અતિ વિલપંત. સ. ૪૫ શેક વચન શ્રવણે સુણીજી, રાઘવ ધસિ આવત; અમંગલ અણજાણીયાંજી, માંડીઓ કિશો તુરત. સ. ૪૬ જીવે છે મુજ ભાયજીજી, એમ સુ કેમ મરંત; મૂચ્છેિ કિણે પ્રકારથીજી, તબ ઉપચાર કરંત. સ. વૈદ્ય લગાયા વેગસ્જી, પૂછ્યા જ્યોતિષ જાણ; તંત્રમંત્રને ઓષધિજી, કીધા આષ પ્રમાણ. સ. કેઈન આ પાધરજી, તામ પ્રભુ મૂછય; સંજ્ઞા પામીને ખરેજી, કરૂણુસ્વરે વિલલાય. સ. શત્રુ% સુગ્રીવજીજી, વિભીષણ લકેશ; દુઃખીયા અધિકા આરટેજી, રાવે રાય અશેષ. સ. કેશલ્યાદિક માયજીજી, નયણે નાંખે નીર; છોડી એ વડવીરને જી, ગયે વિલાઈ વીર. સ. મારગ મારગ પથમેજી, ઘરઘરે હાટહિ હાટ; સેગમયી સકે હજી, પડી અચિતી વાટ. રસપર લવણાંકુશ પ્રભુને નમીજી, અનુમતિ માંગે આપ; એ સંસાર અસાર છેજી, યમને પ્રબલ પ્રતાપ. સ. ૧૩ અમૃતષ મુનીશ પેજ, પાંસી ઉત્તમ દિક્ષ મેક્ષ ગયા મુનિવર સહીછ, આરાધી ગુરૂશીખ. સ. ૫૪ છે. ઝનાનખાનું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496