Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 486
________________ શ્રીરામયશોરસાયન–રાસ. ૩૬૧ શત્રુદન સુગ્રીવ વિભીષણ, વીરવિરાધ ઉદાર બે. સેલાં સહસ નરેસર સાથે, રામ થયા વ્રતધાર બે. ધન. ૩ વરનારી સંયમ વ્રત લીધે, સહુ સતદાસે તીસ બે, શ્રીમતી આરજિક કેરી, સેવ કરે નિશિદીસ છે. ધન. ૪ પંચાચારી શુદ્ધહારી, સુમતિ ગુપતિ પ્રતિપાલ બે, શીલ સુધારી પરઉપગારી, પટકાયા રખવાલ છે. ધન. ૫ છઠ્ઠ અમ આદિ તપ કીજે, વિવિધ અભિગ્રહવંત છે, કંચનની પરે કાયા કસીજે, ગુરૂ ગિરિ ગુણવંત છે. ધન. ૬ ચવદેપૂરબ અંગ ઈગ્યારહિ, પઢીયા બુદ્ધિ પરિમાણ છે, પંડિતરાજ શિરોમણી સાચે, હુવા સબવિધિજાણ છે. ધન. s આસેવનને ગ્રહણ શિખ્યા, હે શિખ્યા ગુરૂને સંગ છે; ગુરૂકુલવાસે સાવિરસ લગ, રહીયા મનને રંગ છે. ધન. ૮ ગુરૂ આદેશે ઉગ્રવિહારી, એકાકી વિચરંત બે, તિહિરાતિયે ધ્યાનતણે બલે, અવધિ અતિ ઉપરંત બે. ધન. ૯ ચવદરજજ આત્મ વિલાકે, જિમતોફલ કરમાંહિ બે. અનુજ અધિક વેદના અનુભવને, દીઠે નરકેપ્રાડિ બે. ધન. ૧૦ પ્રભુજી ચિંતેજ બહૂ હૂતે, નામે શ્રીધનદત્ત બે; લક્ષમણજીવ હૂતા લઘુભાઈ, વસુદત્ત સુસત્ત છે. ધન. ૧૧ ઊહાં પિણ મુજ કાજે મુ, ભવમે ભમતે ભૂરિ છે, હાં પિણ લમણું મુજ સાથે, રહી નિત્ય હજૂરિ છે. ધન. ૧૨ ૧. ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ આદાન નિક્ષેપણુ સમિતિ, પારિકાપનિકા સમિતિ-એ પાંચ સમિતિ કહેવાય છે. ૨. મનગતિ, વચનગુપ્તિ-કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496