Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
શ્રીરામયરસાયન-રાસ.
૩૫૯ કેજ રોપે શિલ ઊપરે, સિંચે સૂકે વૃક્ષ; પઉસર ખેત અકાલહિ, વાવે બીજા પ્રત્યક્ષ ૨ ઘાણી પીલે રેતની, તામ કહે શ્રીરામ; કિશું કરે માનવી, મૂઢપણાના કામ. ૩ પંકજ ઊગે પાણીચે, પાણી વિણ ન ઊગત; જલસું સિચ્ચે મૂસલે, કિઉડી નવિ પૂલત. ૪ બીજ ન ઊગે જલ વિને, ઉખર ખેતી વિશેષ; “વાલૂ પીલ્યા ઘાણી, મૂરખ તેલ ન દેખ. ૫ તબ બોલ્યો હસિ દેવતા, એહ યે ઈમ ન હોય; મુ ફિરિ જીવે નહી, સ્વામિ વિમાસી જોય. ૬ એહ કહે કેપ્યા ઘણું, આલિંગીને દેહ; કહે દ્વરે જ દષ્ટિથી, આણું છું તુજ છે. ૭ સેનાપતિ સુર લેકથી જટાયૂ ઉપાય; દેખે જબ લાગે નહી, મેહ મથી રઘુરાય. ૮ આપ ઉપાયહિ કેલવે, મૂઈ નારી એક; ખધે ધરીને આવીયે, રામ વદે વિવેક. ૯ એ કો મૂરખ ધીડ નર, મૂઈ નારિ ખાંધિ; લેઈ ફિરે લેસે સહી, મુંવાં આઉખે સાંધિ. ૧૦
સ્વામિ! અમંગલ કાં કહે, એ મુજ વાહી નારિ; હીયાથકી નવિ ઉતરે, રામ કહે સુવિચારિ. ૧૧ વાહથી વાહે હૂ, મુવા ફિરિ નાર્વત; મૂવાં ગયાંને શાચતાં, સેહ ન કે પાવંત. ૧૨
૪. કમળ. ૫. ખાર ભૂમી. ૬. રેતી. ૭. કમળ. ૮. રેતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/307673c2027a3d5d2074f2fc4ba576924ee9932a614357e7c999266a649a89a9.jpg)
Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496