Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 477
________________ શ્રીકેશરાજ મુનિકૃત. ઢાલ, ૬૦મી. એરી ચાલ. સતીયાં સીતા સાચી છ–એ દેશી. સુરવરદીધી સાખિસતી, ભજી ભાજી મુખભાખી સતી; શ્રીમુખ ભાખે રામજી, શીલ સહાઈ રાખિયેજ. ૧ ટેક. તીરથમે સાચે સહીજી, વિમલાચલ ગિરિ દેખિ; મંત્રામેં સાચે સુ જી , શ્રી નવકાર વિશેષિ. સતી. ૨ દાનાંમાંહિ સાચે કહ્યાજી, જીવતણે જગ દાન; વતાંમાંહિ સાચે લાજ, સાચે શીલ પ્રધાન. સતી. ૩ નિયમોમેં સાચે ભજી, નિયમ વડે સંતોષ; સાચે તપ તપીયાંતણાજી, સમતા રસને પિષ. સતી. ૪ એ દુકકર તપ તપણે કરીજી, સેનાપતિજી સેય; સ્વર્ગો પહૃતે બારમેં, પરમ મહાસુખ હેય. સતી. ૫ સાઠિવરસે લગે સ્વામિનીજી, વિવિધ પર તપ કીધ; કાયા કીધી દૂબલીજી, નર ભવને ફલ લીધ. સતી. ૬ અહ! નિશા તે તીસનેજી, અનશન અતિ આરાધિ; દશવિધિ આરાધન કરી જી, શમરસને રસ સાધિ. સતી. ૭ સાગર તે બાવીશને, પાયે પૂરે આવ; અય્યત ઈંદ્રપદ ભગવેજી, સીતા પુણ્ય પ્રભાવ. સતી. ૮ ગિરિ વયતાઢે જાણીયેજી, કંચનપુર પરિસિધ; કનકરથ રાજા ભલેજ, રાજ કરે સમૃદ્ધ, સતી. ૯ મકિની સુયાનનીઝ, ચંદ્રમુખી ઉલ્લાસ; પુત્રી દઇ પરિણાવવી, સયંવરમંડપ તાસ. સતી. ૧૦ ૧. સાઠ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496