Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
શ્રીરામયશોરસાયન–રાસ.
૩૫૧
સુદરશાનાજી માય, ભવાંતરની જેહબે, ભા. એ સિદ્ધારથ શ્રાદ્ધ, જિણે પઢાયા એહએ. ભા. ૮૧ સ્વા. એ મુનિવચન સુણંત, બહુજનને વયરાગ; ભા. ગ્રહી સંજમ પાવંત, સેનાની ભાગબે. ભા. ૮૨ સ્વા. રામ નમી રાષિપાય, પાયા અતિ સંતોષબે, ભા. આરતિ ગઈ સુખ થાય, પ્રીતિતણે અતિ પિષબે. ભા. ૮૩ વા. એગુણસહૂિમી ઢાલ, ભવાંતર અવદાત; ભા. કેશરાજ રિષિરાજ, વારૂ કહી એ વાત છે. ભા. ૮૪ સ્વા
દુહા. સીતા પાસે ચાલકે, તબ આયા શ્રીરામ; સુકુમાલાગી રવામિની, કઠિન ઘણે વત કામ. ૧. સીતા તપને કલેશ અતિ, ક્ષુધાતૃષાની વ્યાપ; રહિ મલે લૂગડે, જિસુમતની એ છાપ. ૨ ભારથકી અતિભાર એ, મોટે સંયમ ભાર; કિમ નિવ હસે એભણું, સાસે એહ અપાર. ૩ રાજા રાવણ આગલે રાષ્યિ રહી નિજ ટેક; રાખેસે સંયમ વિષે, સાચી ટેક અનેક. ૪ એમ વિમાસી વંદના, કીધી રાઘવરાય; લક્ષમણું આદિતિ પ્રણમીયા, સીતાજીને પાય. ૫ સપરિવાર રામજી અયોધ્યા આવત; ગુણ ગાતાં સીતાતણું ગાઢ સુખ પાવત. ૬
-
-
-
-
--
-
-
--
૧. પૂર્વભવને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496