Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
શ્રીરામયશોરસાયન-રાસ. ૩૪૯ ગિરિસમેતે જાત, કંચનપ્રભ વિદ્યાધર; ભા. રિદ્ધિતણે વિસ્તાર, દેખી ભેગપુરંદરૂ. ભા. ૧૯ સ્વા.
એતપણે હિ પ્રકાર, હારે રિદ્ધિજ એહવા; ભા. હેય કરિઓ નિહાણ, જેવી ગતિ મતિ તેહવી. ભા. ૬૦ સ્વા જઈ બીજે સુરલેક, દેવતણું સુખ ભેગવી; ભા. આયુકમને અંતરે, આ તે સુરવર ચલી. ભા. ૧ સ્વ. હુઓ એ વણરાય, ભાઈ તુમ્હારે એવડે. ભા. સરાયાં શિરતાજ, વસુધામાંહિ વાંકડે. ભા. દર સ્વા. યાજ્ઞવલ્કને જીવ, ભમતાં એ ભવસિંધુબે; ભા. એ તું ઉપજે આય, રાવણનો લઘુબંધુબે. ભા. ૬૩ સ્વા. શ્રીભતિહણ જે રાયપૃથિવી પહિલી ગયે; ભા. પુર ભલે સુપ્રતિષ્ઠ, પુનર્વસુ ખેચર થે. ભા. ૬૪ સ્વા. ખેત વિદેહ મઝાર, પંડરીકણું છે વિજ્ય; ભા. નામે ત્રિભુવનનંદ, ચકી ભગવંત હિ વિજ્ય. ભા. ૬પ સ્વા. અનંગસુંદરી તાસ, પુત્રી અમરી અવતરી, ભા. પુનર્વસ તસ દેખિ, લેઈ ચા અપહરી. ભા. ૬૬ સ્વા. ચકી સુભટનું આય, પથે કિઓ પાપીઓ; ભા. અકુલાણો ખૂઝત, સુભટાં અતિ સંતાપી. ભા. ૬૭ સ્વા. અનંગસુંદરી બાલ, યાનથકી ડાકી પડી; ભા. કાંઈ નિકુંજ મઝાર, આણી પડી સા કુમારી. ભા. ૨૮ સ્વા. પુનર્વસુ લેઈ હિલ્સ, આ સુખી થાય, ભા. છે એહ નિદાન, એ કન્યા હૂં પાથ. હામ. - સ્વા.
૧ પહેલી નરકે. ૨ લતાં. ૩ ભલામ૫, નિયાણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496