Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 467
________________ ૩૪૨ શ્રીકેશરાજમુનિકૃત. સુવ્રતા ગણિની કન્હેરે, શિખે વિવિધ વિશાલરે, સી. પરમ મહાસુખ ઊપનેરે, મિટીયા સર્વ જારે. સી. પર સ. આઠ્ઠાવનમી ઢાલમે રે, રષટકાયાં પ્રતિપાલરે; સી. કેશરાજ ઋષિરાયજીરે, નમી ચરણ ત્રિકાલરે. સી. ૫૩ સ દુહા. સચેતન કામ; ચ'દનસ્યુ* સિ`ચી એ પ્રભુ, થયા સચેતન રામ કહે અભિરામ. કિહાં ગઈ સીતા સતી, ભે લે ભૂચર ખેચી ! ભક્ત મહુા છે. ભૂરિ; લુ‘ચિતકેશી કામિની, મ્હેલેા આણિ હજૂરિ. ૨ લક્ષ્મણ ! છે ના સુણી, એ સગલાહી લેક; હાંસી કરે છે તું, દેખી મ્હારા શાક. ધનુષ ગ્રહે રાસે ભર્યાં, લખમગ્ર ભુખે તામ; એ સહુ સેવક સ્વામિના, કુણુ હાંસીનેા ઠામ. પ્રભુજી જિમ સીતા તજી, દેષતણા ડર આંણિ; તિમ સીતા સ’સાર એ, તત્ત્વે ભમણ ભય આણિ. ૫ પ્રભુ આંગે શિરકુ‘ચીયા, જયભૂષણ ગુરૂ પાસ; સજમ લીધે સ્વામિની, સમતાના સુખવાસ. ૬ ગુરૂ કેવલી આજ હૂવા છે દેવ; આપ લઈ ઉચ્છત્ર કરે, ચરણ કમલની સેવ. છ તિહાં અછે સીતા સતી,ખયડી સતીયાંમાંહિ; દર્શન કીજે દેવીના, આપણપે. ઉચ્છાંહિ. ૮ સહજ પરિણામે આવીયા, રામ કહે સુવિચાર; જયભૂષણ Jain Education International ૧ ૧. સાધ્વી. ૨. કાય–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. ૨. લેાચ કર્યાં. For Private & Personal Use Only 3 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496