Book Title: Anand Kavya Mahodadhi Part 2
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
શ્રીરામયશોરસાયન-રાસ.
૩૪૫
પરૂચિ સુત સાર, શ્રાવક મતિ સુખકારણુ. ભા. ૧૪ સ્વા એક દિન ગોકુલજાત, પડયે વૃષભ વિલોકીયે; ભા. દયાતણું મતિ આણી, મંત્ર નવકાર તેહને દ. ભા. ૧૫ સ્વા. છત્રછાય નઈ, શ્રીદત્તાઉરે ઉપને; ભા, વૃષભદેવજ અભિધાન, નંદન નિરૂપમ નીપને. ભા. ૧૬ સ્વા. કુમર કરે તે કેલિ, આ તિહિ થાનક ચલી; ભા. જિહાં મેં થે બહિલ, દેખી ઉપજી મનરલી. ભા. ૧૭ સ્વાજાતિસમરણ પાંમિ, તામ કરાવે દેહરે; ભા. મડે શ્રીજિનરાય, કુમકુમરાં સેહરે. ભા. ૧૮ સ્વાભિતિ લિખા રૂપ, જરદ વૃષભ નામછે; ભા. સેવહિ ભૂપ અનૂપ, જેમ કાંમળે. ભા. ૧૯ સ્વા. પટલાણિઓ હય એક, તેહને પાસે રાખી; ભા. આરક્ષક નર એક, ભૂપતિને સુતે ભાખીયે. ભા. એહના રૂપને જાણ, મહારે પાસે આંણિ; ભા. કરસ્યું તસુ ઉપગાર, કિી ગુણ માન. ભા. ૨૧ સ્વા, એમ કહી ઘરે જાય, એતલે શેઠ પધારી; ભા. દેવ જુહારણ કાજ, પદ્યરૂચિ ઉપગારીયે. ભા. ૨૨ ભિત્તિ લિખે ચિત્રામ, દેખી વિરમય પામી; ભા. આરક્ષકથી લહી શુધિ, આપણુ આજે ધામી. ભા. ૨૩ સ્વા. પૂછી ભાખે શેઠ, મહારા કીધા કામ; ભા. કુમર કરે પરિણામ, આપ પ્રકાશે ના મળે. ભા. ૨૪ સ્વાપ્રભુજી તુહ સુપસાય, પાયે પદ અભિરામ બે; ભા. તું મેરા ગુરૂદેવ, તુજને કરૂં સિલામ છે. ભા. ૨૫ સ્વા, ૧. બળદ. ૨. ઉદ્ધવૃષભ. ૩, સિપાઈ–રખવાલ.
૨ ૨વા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b7c24045f9b2a469c1c89bdda5419563055b86716fbbd25809cb85b8dd2f3da3.jpg)
Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496