________________
પરચુરણ કોઠાઓ.
છેઠા ૧ લે અમારી પ્રતના પાઠ કરતા સ્થાનકપત્થીઓની બને પ્રતોમાં વધારાના પાઠો છે તેને કેડે.
કે ઉતારવામાં મુખ્ય આધાર મીરા મોતીલાલ મનસુખરામ શાહીવાળી પ્રતિને લીધે છે. કોઠારી કશળચંદ નીમવાળી પ્રતમાં કાંઈ ફેરફાર હશે તે ટીપમાં આપ્યો છે. સુગમતાને સારુ અમારી આ પ્રતનું પાનું, ઢાળ, ગાથા ઇત્યાદિ મપાળે જણાવ્યા છે. સાથે સાથે પાછળથી મેળવેલા આત્માનંદ જેન લાયબ્રેરીનાં ગુટકામાં તે પાઠ છે કે નહિ તે તપાસ્યું તો માત્ર ચાર પાઠે જ તેમાં હતા. તે કયા કયા હતા તે ટીપમાં સૂચવ્યું પણ છે. A, B, C, D, ના ચિહે એ પૂરતાં છે કે અમારી ગાથા પછી, વધારાની એ ગાથાઓ અંદર ઉમેરવામાં વાંચકોને સુગમતા રહે.
પાનું ૧૭૩. ઢાલ ૩૦. ગાથા ૨૦-૩૦ ની વચે. દંડક રાજ વાત સાંભળી, સેચે તેહ અપાર; ફિટરે કુડા પાલક પાપી, સાધૂ કિયે શ?થારી ભાઈ ૨૮-A પુરંદર શા મુજ રાણી, એ સાલે સુખદાઇ; સાધુતણી પીથી માટે, પાપ ઓિ તે અથાઇરે. ૨૯-B રાજા ચિંતે સંજમ લહું અબ, મુનિ પાસે જાઈ; એટલા મહેિ અગ્નિ પ્રજવલી, વેળા પૂગી આ રે. ર૯-c
પાનું ૧૭૫. ઢાલ ૩૦. ગાથા ૪૧-૪૨ ની વચ્ચે. રામ કહે એ ભાઈ છે રે, તુમ વચનથી વારં; સત્યવતીની પાસે રહેશે, ચતુરપણે છે. ચારરે.... ૪૧-A ૧ આ ગાથા આત્માનંદ જૈન લાયબ્રેરીવાળા ઝટકામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org