________________
હર્ષપૂર્વક વધાવીએ છીએ; અને ઇચ્છીએ છીએ કે આ પુસ્તકને દરેક સાહિત્યરસિક ને કથાવિલાસી જૈન તેમજ જૈનેતર લાભ લેશે.
આવા પ્રયત્ન ગણ્યા ગાંઠયા થયા છે તેમાં હમણુંજ રા. મનસુખલાલ રવજીભાઈ તરફથી જૈન કાવ્યદેહન ભા. ૧લો પ્રગટ થયેલ છે. તેમજ જૈન અતિહાસિક રાસમાળા ભાગ ૧લે હેરા પત્રના તંત્રી તરફથી સશધિત થઈ અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થયો છે. આવા પ્રયત્નમાં આ પુસ્તકે એક વધુ ઉમેરો કર્યો છે તે માટે તેના પ્રસિદ્ધકર્તાને * * * આપીએ છીએ.
આ પુસ્તકનું કદ, જાડા કાગળ, પાકું પુડું વગેરે જોતાં તેની કિંમત ૧૦ આના માત્ર નામની છે. પ્રસિદ્ધકર્તાને ઉદાર નિયમને અનુસરીને એટલે પડત કિંમત કરતાં અડધી રખાયેલ છે તે સર્વજનબંધુ આ પુસ્તકને પિતાના ગૃહમંદિરમાં રાખી તેને શોભાવશે. આવા પ્રયાસ વધુ ચાલતા રહે, એમ ઈચ્છીએ છીએ.
શ્રીજનવેતાંબર કેન્ફરંસ હેરલ્ડ. એપ્રિલ-મે, ૧૯૧૪. પાનું ૧૧૮.
પુસ્તક ૧૦. અંક ૪, પ,
“આનંદકાવ્યમહોદધિ ગ્રન્થ ૧ લો મહું જે. હેમાંનાં કાવ્યની અસલ પ્રતે ૫ણુ + + જીવણચંદે મહને બતાવી તે જોઈ છે. એ કાવ્ય પ્રાચીન છે એ નિઃસંશય છે, તેમજ તે છપાવી પ્રસિદ્ધ થવાથી ગુજરાતી સાહિત્ય તથા ભાષાના ઇતિહાસ ઉપર
૩. ચેકસ નહિ પણ અંદાજે અડધી કિસ્મત રાખવાને ફંડને નિયમ છે,
પ્રહ કર્તા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org