________________
કિમ્મતનાં પુસ્તકાના પ્રસાર ધણા થશે એ દેખીતુ છે.
આ ભક્તિકમાં ચાર રાસા સમાયા છે. ૧ શાલિભદ્ર શ્રીમતિસારષ્કૃત સ૦ ૧૬૭૮ તા, ૨ કુસુમશ્રી રાસા શ્રીગ’ગવિજયકૃત સં ૧૭૧૯૭ ના, ૩ શાકરાહીણી શ્રીમાન જ્ઞાનવિમળજીકૃત સ’ ૧૭૭૨ ના, અને ૪ પ્રેમલાલચ્છી કવિ શ્રીશનવિજયજી કૃત સ ૧૬૮૯ના આ રાસ એની વસ્તુ શી છે તે ટુ'કામાં જણાવતાં પશુ વિસ્તાર વધી પડે એમ હૈાવાથી તેમાંના મત્ર એકને માર નીચે આપ્યા છે. * * × × × ૧
S.
અન્યના શરૂઆતને કેટલેાક ભાગ જૂનીભાષાનુ સ્વરૂપ ફેરવીને લખવામાં આવ્યા, પરંતુ સાક્ષરા ને ભાષાશ સ્ત્રીઓના અભિપ્રાયથી તે પછી મૂળની ભાષા કાયમ રાખી કે તે ઘણું સારૂં કયુ . એથી ગુજરાતી ભાષાના ઇતિહાસ ઉપર સારા પ્રકાશ પડશે, એટલુ ખરૂ કે તે સામ ન્ય વાંચનારને રૂચશે નહી. જાની ગુજરાતી વિષે હુ' સ્વતંત્ર લેખ લખનાર હેાવાથી તે વિષે અત્રે ઝાઝુ કહેવામાં આવતું નથી. વાંચવાથી તે વિષે ભાષા કેવી છે તે સમજાશે, જ્યાં ધરે ત્યાં ઇ ધ્રુને બદલે ‘એ,’ અને ‘ઉ’નેબદલે ‘એ’પાબ્લાં અક્ષર ઉપર ચઢાવતાં, ‘સ’તે ઠેકાણે ‘શ' વાંચતાં, ‘’ને ઠેકાણે ખ’ લેતાં અને નકામાં અનુસ્વારના મીડાં કાઢી નાખતાં વાંચનારને ઘણી સરળતા મળશે, તેમ પ્રાકૃિત કે અપ્રસિદ્ધ શબ્દના ઘણે સ્થળે અથ આપવાથી ઠીક સમજ પડશે. અÅકરાહિણીમાં સસ્કૃત શ્લોકા તે પ્રાકૃત-માગધી ગાથા-કવિતા આપેલી છે તેવું ખીજા રાસામાં પણ કરવાના પ્રથા જોવામાં આવે છે.
પ્રેમલાલચ્છીરાસાને ઉપર સાર આપ્યા છે તે ઉપરથી વાંચનાર જાણુશે કે અરેબીયન નાઇટ્સ અને શામળભટની વાર્તાઓની માફ્ક એ પણુ એક અદ્ભુત વાર્તા છે, અને તેનું વર્ણન કરવામાં ૧ આંહી પ્રેમલાલચ્છીરાસમાંથી સાર આપવામાં આવ્યા છે. પ્ર૦ હોં.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only