________________
માટે સોમવૃત્તિથી લખવામાંજ લાભ છે. * *
લિ. + + હીરાલાલ વ્રજભૂખણદાસે એક
પ્રિન્સિપલ,
કાવ્યમહેદધિ મૈતિક ૧ લું. ગયા નવેંબર માસના અંકમાં જૂની ગુજરાતી અને જૈન સાહીત્ય નામને લેખ અપાય છે તેમાં જણાવ્યું હતું કે “દિલગીરી એટલી છે કે તેમણે (જૈન બંધુઓએ) પિતાના ગ્રન્થો પ્રકાશમાં આણવાને પ્રયત્ન વેળા ન કર્યો તેમ બીજા લેકેએ તે જોવાની પણુ કાળજી ન રાખી. ” જાણે આ દોષમાંથી સત્વર મુક્ત થવું હોય તેમ ૪ ૪ જીવણચંદ સાકરચંદ ઝવેરીએ ગત માસમાં શ્રી આનંદ-કાવ્ય મહોદધિ મ. ૧ લું પ્રસિદ્ધ કરી તેની એક પ્રત અમારા તરફ મોકલી તેને સ્વીકાર આભાર પૂર્વક અને આનંદ સહીત કરીએ છીએ. વિશેષ હર્ષની વાત એ છે, કે શેઠ દેવચંદ લાલભાઈ ઝવેરી તથા તેમના કુટુંબે ઉદારતાથી મેટી રકમ કાઢીને એક લાખ રૂપીઆનું ફંડ ઉભુ કર્યું છે. તેને હેતુ જેન ગ્રન્થ પ્રસિદ્ધ કરી સસ્તી કિસ્મતે વેચવા એવે છે, તેમાંથી આજ સૂધીમાં ૧૪ પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે, તે પૈકીનું ગુજરાતી પુસ્તક આ મિક્ટિક એકલુંજ છે, પરંતુ તપાસ કરતાં જણાય છે કે કાવ્ય મહોદધિનાં બીજાં ૌક્તિક પ્રગટ થનાર છે. વળી થોડી મુદત ઉપરજ જોધપુરમાં જૈન સાહિત્યના સંબંધમાં એક મહા પરિષદ ભરવામાં આવી હતી. અથત આજ સુધી અંધકારમાં પડી રહેલું પિતાનું સાહિત્ય હવે પ્રસિદ્ધિમાં લાવવાની ચળવળ જૈન બંધુઓમાં થઈ છે એ ખુશી થવા જેવું છે,
કાવ્ય મહેદધિ મેટું (૪૬૨ પૃષ્ઠનું) પુસ્તક છતાં તેની કિસ્મત માત્ર દશ આનાજ રાખવામાં આવી છે. આવાં સસ્તી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org