________________
માક્તિક પહેલામાટે કેટલાક વિચારો.
( ૧ )
અમદાવાદ
તા॰ ૨૭મી, જાન્યુઆરી, ૧૯૧૪
× × X છાણુ સાકરચંદ ઝવેરી. મુંબાઇ. ત્રણેક દિવસ ઉપ૨ ( ૧ ) ધી યાગ શ્રીàાસેપી, (૨) (૧) ધી કર્મ પ્રીàાસારી, અને (૩) શ્રીમાન દકાવ્ય મહાદ્ધિ પ્રથમ માસ્તિક, એ રીતે ત્રણ પુસ્તકે ટપાલદ્વારા મળ્યાં, તે તમારીજ પ્રેરણાથી માકલવામાં આવ્યાં હશે એમ ધારૂં છું અને તે બાબત આભાર મારૂંછું.
તમે પ્રાચીન જૈનકાવ્યસગ્રહ છપાવવામાં તે તે સાધુ કવિવિશે માહીતી એકત્ર આપવા જે શ્રમ લીધા છે, તે બહુ પ્રશ ંસાપાત્ર છે. શ્રીમાન્ મતિસારના નામ નિર્ણયમાં અને એમના શાલિભદ્રરાસની જ્ગ્યાસાલ સંબધી ભૂલને લીધે ઉપજેāા ગેટાલા દૂર કરવામાં તમે સારી ઝીણવટ વાપરી છે. ગ્રન્થકાર અને અન્યવિવેચ નમાં તમે સમાવેલી ઐતિહાસિક હકીકત ઘણી જાણવા જેવી છે.
રાસા હજી હું વાંચી શકયે। નથી. પરંતુ તમે જે કૂકરા વિવેચનમાં ટાંક્રયા છે તે જોઇ આશા રાખું છું કે તેમાંથી પણ કંઇ કઇ નવા પ્રકાશ પાડનારૂ', કંઇ કંઇ મનન કરવા જેવું' મલી આવશે. તમારા શ્રમ જારી રાખી ભડારમાં પૂરાઈ રહેલા રત્ના સુલભ કરી સાને × કરો, શેઠ વચ'દ લાલભાઇ જૈન પુસ્તક દ્દાર ગ્રન્થ માલાને તમે સેકંધામાં સાંઘી કરવા પ્રશસ્ત પ્રયત્ન કર્યાં છે, છતાં તેના લાભ ન લેવાય, તે વાંચકવર્ગે તે પ્રયત્નની કદર ન કરી કહેવાય. લે × કેશવલાલ હું દરાય ધ્રુવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org