________________
+ તા॰ ૨૨-૧-૧૪ ના પત્ર પહોંચ્યા છે. શ્રાપના તરફથી આવેલાં ત્રણ પુસ્તકા પણ પેહાચ્યા છે તેને માટે આપને આભાર માનું છું. આનંદકાવ્યમહાદધિ નામના પુસ્તક સબધી આપને જણાવવાનું કે જ્યારે આપે એ પુસ્તકની ‘ પ્રેસ ક્રેપી ' અહીંના વિદ્યાધિકારી સાહેબ તરફ શ્રી મહારાજા સાહેબને અર્પણુની સ ંમતિ સારૂ મોકલી હતી તેજ વખતે મેં એના સંબંધે માા અનુકૂલ અભિપ્રાય દર્શાવ્યા હતા અને તેથીજ, મારા ધાર્યા પ્રમાણે આપને એ પુસ્તક નામદાર મહારાજા સાહેબને અપણુ કરવા દેવાની આજ્ઞા મલી છે.
( ૨ )
Office of the
Shree Sayaji high School, Baroda.
જાન્યુઆરી—૨૪—૧૯૪
આન’દકાવ્યમહેદધિમાં આપેલા રાસેના પ્રાચીનપણા અને ઉપયુક્તતા પરત્વે બે મત હાયજ નહીં. એ પુસ્તકના મુદ્રણુથી ગુજરાતીભાષા અને તેના પ્રતિદ્વાસ ઉપર સ્મૃતિ આદરણીય અને ગ્રહણીય પ્રકાશ પડવા સભવ છે એ મારા સ્પષ્ટ મત છે. આર્યાં પુતા અવશ્ય ઉત્તેજનને પાત્ર છે; વિશેષતઃ શાળાલાયબ્રેરીએ માં તા જોઇએજ.
એ પુરતકની પ્રરતાવના તે વખતે મારા જોવામાં આવેલી નહેાતી પણ આજે તે હું વાંચી ગયે। . પ્રાચીન જૈન ગૂર્જરસાહિત્યની જે સેવા આપ * × × X ઘટે છે. લેખ પદ્ધતિમાં સહેજ સહિષ્ણુતા દર્શાવશે। તા કાર્યસિદ્ધિ સત્વર થશે અને + + પાર પડશે.
*
×
Jain Education International
*
×
*
X
For Private & Personal Use Only
*
X
www.jainelibrary.org