________________
૧૨
આટલું વિવેચન કર્યા છતાં, અને શ્રીજિનસુમતિસાગરજીએ “
વિજ્યગચ્છ પ્રતિમામાનનાર છે પણ દ્રઢીઆઓની પેઠે પ્રતિમા ઉત્થાપક નથી એમ જણાવ્યા છતાં, જિજ્ઞાસુઓને એને માટે પ્રાચીન પૂરાવાની જરૂર રહેશે, એમ જણાય છે ! કારણ શ્રીજિનસુમતિસાગરજીના જણાવવામાં કેટલેક ભાગ ઘણુઓના નહિ માનવામાં આવે તે છે, તેથી કેટલાકને, તેઓના સમગ્ર ઉપર વિશ્વાસ ન આવે એ સ્વાભાવિક છે. જ્યાં સૂધી તે વિશ્વાસ ન આવે ત્યાં સૂધી “તેઓ–ગ્રથકાર, પ્રતિમાને માનનાર હતા, અને તીર્થોને માનનારા હતા તે વાત સાબીત થાય નહિ!” અને તે સાબતન થાય ત્યાં સુધી ઢંઢકોએ, આ ગ્રન્થ છપાવતાં તેવા પાઠેકહાડી નાંખ્યા છે, કે ગ્રન્થકારે તેજ પ્રતિમા દિને માનનારા ન હોવાથી, ત્રિષષ્ટીયચરિત્રાદિમાં તે–પ્રતિમાદિને અધિકાર છતાં, તે ઉપરથી આ રાસ બનાવતી વખતેજ તે અધિકારો કહાડીનેજ આ રાસ-ગ્રન્થ બનાવ્યું છે અને અમને મળેલી પ્રતમાં પ્રતિમા દિને માનનાર કે ઈ મહાશયે કપિત કરી લખ્યું હોય, એ બતકમાંથી કોઈ જાતને નિર્ણય થાય નહિ!” તેમજ “રાસકારના પૂર્વજોની પરંપરા લુંપક મતમાં છતાં તેમના અમુક ઋષિએ તે પરંપરા છેટી ધારી, પ્રતિમાદિના અપલાપ વગેરેનું વર્તન શાસ્ત્રવિરૂદ્ધ, અને અનુભવવિરૂદ્ધ છે એમ ધારી ત્યાગેલું છે તે પછી રાસકાર વિશેષે કરીને પ્રતિમાદિની વાત ઉલટી લાવેજ, પણ છોડી દેવાને તત્પર થાય જ નહિ!” એ તકરાર સમજાવવા માટે પણ રાસકારના સંપ્રદાયનું ટૂંકું ચિત્ર, પ્રાચીન ગ્રન્થમાંથી આપવું નિરૂપગી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org