________________
૧૭
ગુટકામાં છે, જ્યારે શહેર ગુજ રાંવાલા અને રામનગરના જ્ઞાનભંડારની બંને પ્રતેમાં આ મુજબ સં. ૧૬૮૦ જણવેલા છેઃ “સંવત સોલયસ અયસીયેરે, આછુ આસુ માસ”
' ભાષાવલેકન– ભાષાદષ્ટિએ તપાસતાં, રાસ, સં. ૧૬૮૩(૧૬૮૦) એટલે૧૭માં સૈકાના છેક ઉત્તરાર્ધમાં રચાયેલ હોવાથી ખુદ જૂની ગૂજરાતી વા ગુજરાતી જેમાંથી જન્મી છે તેવી અપભ્રંશ ભાષા છે એમ કહી શકાય તેમ નથી, છતાં પણ તે આધુનિક સરળ અને તદૃન નવી ગુજરાતી, જેવી કે નરસિંહ મહેતાના સમયની પછીની, અથવા તે આ રાસ રચા તે સમયને અનુસરતી પ્રેમાનન્દ વિગેરેએ વાપરેલી યા તે તે સમયમાં લેખપત્ર પર લખાયેલી ભાષાના જેવી પણ ગૂજરાતી છે, તેવું પણ કહી શકાય તેમ નથી, કારણકે મુખ્યત્વે ગૂજરાતી ભાષાની જોડે હિન્દી ભાષાનું પણ પુષ્કળ જોડાણ થવા સાથે પ્રાકૃત, માગ ધી, અપભ્રંશ, અને માળવપ્રદેશી ભાષાઓ પણ જોડાયેલી છે. તેમજ મારવાડી તથા હિન્દી ભાષાના પ્રત્યય અને અવ્યય ઘણાજ વપરાયેલા જોવામાં આવે છે. કારણ કર્તાને નિવાસ કેટા તરફ હેવાથી સ્વાભાવિક રીતે હિન્દી મારવાડી શબ્દ વાપરવાને પ્રસંગ બને એ બનવા જોગ હતું. તદુપરાંત નરજાતિને ઠેકાણે નાન્યતરજાતિના પ્રાગે વિશેષ વપરાયેલા છે કે જે જાની ગણાતી ગુજરાતીમાં હંમેશા વપરાતા આવતા હતા. આનું જે પૃથક્કરણ કરી વાચકને સ્પષ્ટ દેખાડવા ઈચ્છું તે ઓછામાં ઓછાં આઠ દશ પાનાં થવાને સંભવ છે, એથી બે ચાર પ્રયોગ નીચે ટાંકું છું—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org