________________
૨૩
(૯) ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર. કર્તા શ્રી હેમચન્દ્રાચાર્ય કે જેના ૭ મા પર્વમાં રામાયણ સમાયેલું છે અને જે ઉપરથી આ રાસ, રચના પાપે છે. (૧૦) લઘુત્રિષષ્ઠિશલાકાપુરૂષચરિત્ર. કર્તા શ્રીમેāવિજય શ્લોક પ્રમાણુ ૫૦૦૦. ભાષામાં રચાયેલ રાસાદિ. (૧૧) સીતારાસ. કર્તા : શ્રી બાળકવિ. સં. ૧૬૮૫ લગભગ. (૧૨) રામસીતા કર્તા જ્ઞાન સાગર. સં ૦ ૧ ૨.૨ (૧૩) રામસીતા કર્તા નગર્ભિસેનસૂરિ. સં. મળ્યો નથી. (૧૪) રામસીતા ચોપાઈ. કર્તા શ્રીસમયસુંદર. સં. ૧૭ મે સકે. (૧૫) રામચંદ્ર-કર્તા શ્રીમાણિજ્યચંદ્ર. સંમળ્યો નથી.
રાસ લગભગ છપાઈને પૂરો થવા આવ્યા પછી એની પ્રસ્તાવના, અને કર્તાના જીવન માટે તપાસ કરવા માંડી તે જણાવ્યું કે આ રાસ બે સ્થાનકપત્થી ગૃહસ્થા તરફથી રામરાસને નામે પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે.
મેતીલાલ મનસુખરામ શાહ, સં. ૧૮૬. કોઠારી કસલચંદ નીમજી, સં. ૧૬૯ (આવૃત્તિ ૨ )
એક તે, કર્તા શ્રી કેશરાજજીનું નામ વિશેષ સ્થાનકપત્થના સાધુઓના નામ સાથે મળતું આવતું છે, તેમાં વળી બે સ્થાનકપત્થી ગૃહ તરફથી આ રાસ છપાયે જાણી એક પ્રકારની અવનવી ચિંતા ઉત્પન્ન થઈ કે, વખતે કર્તા સ્થાનકપથી હાઈ, આમાં સ્થળે સ્થળે મતિન કદાચ ઉત્થાપન કરવામાં આવ્યું હોય, તે એક પ્રકારનો અણચિન જે શિરપર ઉભે થશે ! * આ ઉપરથી
* જેકે નામ સ્થાન૫ત્થને વિશેષ મળતું હોવાથી તે બાખે છે: અગાઉથી જ પંન્યાસ શ્રીકમળવિજય, અને પંન્યાસ શ્રીઆનન્દસાગર પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org