________________
R
નવા પાઠ તથા અક્ષર ગાઠવી, તે જૂના અક્ષર અને પાઠને બાજુમાં ( ) કૌંસમાં કાયમ રાખ્યા છે. કેટલેક ઠેકાણે એવુ... પણુ અની ગયું છે કે તે પાઠ ચાલુમાંજ રહી નવા ઠીક લાગતા પાઠ કૌંસમાં આવી ગયે છે. અન્ને પાઠ કાયમ રાખવાનુ કારણ એજ કે કાઈ પ્રયોગથી જૂના પાઠના પણ અર્થ ખ'ધ એસી શકતે હોય ! આ કાવ્યને સસ્તાં સાહિત્યરૂપે અહાર પાડવા માટે, -શેઠ દેવચંદ લાલભાઈ જૈનપુસ્તકાન્દ્વારકાશાગારમાંથી” મુદ્રિત કરવામાં આવેલ છે.
રાવબહાદૂર કાંટાવાળાએ ‘જૈન સાહિત્યની પ્રસિદ્ધિ’ વિષયક લેખ માકલવા મહેરમાની કરી તે બદલ અમે તેએના આભારી ચિ.
સાક્ષરશિરામણિ શ્રીમાન્ આન‘દસાગરગણિના ઉપદેશથી આ કાશની સ્થાપના થયેલી હાવાથી તેનુ નામ ચિરજીવ રાખવાના ઈરાદાસહ આવા કાવ્યેાના સગ્રહનું નામ શ્રીમાન દકાવ્યમહાદધિ” રાખવામાં આવ્યું છે. અંતમાં હું તેના ઉપકાર માનુ છુ”, કે જેઓએ મને આ કાવ્ય મહાર પાડવામાં મદદ આપી છે. શાસ્ત્રવિશારદજૈનાચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિ, મુનિ શ્રીઅજિતસાગર,
તથા શા॰ રતનસી તેણુસી દુમરાકર.
લેમિંગ્ટન રોડ; ચોપાટી, ) જીવણુચંદ સાકરચંદ ઝવેરી સુખઈ ૬-૭-૧૯૧૪. ચામાસી ઐાદશ, ૧૯૭૦.
સશેાધન અને સગ્રહકત્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org