________________
થાય છે કે તેઓશ્રી તરફથી કેટલીક વખત વ્યતિત થયે છતાં કાંઈપણ ઉત્તર મળ્યું નહિ! ત્યાર પછી મેં એક બીજું પત્ર મહાબળેશ્વરથી તા. ૧૭––૧૪ રવિવારે લખ્યું, જે માટે પણું શેડો વખત તેમજ થયું. આથી નિરૂપાયે, આ પ્રકારે હું કર્તાની જીવની યોજી શક્યા. પાછલથી કેટલેક વખત વિત્યા પછી સૂરિશ્રીનું પત્ર આવ્યું જેમાં તેઓએ “અમારે ગચ્છ પ્રાચીન છે,” ઈત્યાદિ જણાવ્યું. મારી તપાસમાં તે મને જણાયું તે પ્રમાણે મેં જીવનની સંકલના જ છે. સૂરિશ્રીના તરફથી તે જે બીન મળી તે બીજા તરફથી મળેલી અને જણાયેલી બીના કરતાં જુદી પડતી હેવાથી તેઓશ્રીના આવેલા પત્રેજ અહિં ટાંક્વા એ મેં ઠીક ધાર્યું છે.
છે શી |
તા. ૬-૬-૨૪. स्वस्ति श्रीपार्श्वजिनं प्रणम्य श्रीमत् कोटानगरात् लिखायतं भट्टारक श्रीपूज्यश्रीजिनसुमतिसागरसूरिभिः समस्त मुनिमंडलीकेन बंबई महाસુમરથાને + + + + ૪ આવે ૪ ૪ વીવનચંદ્ર વિવંદ્વ યોગ ધર્મામ વંચના સત્ર સુરારું તાજુ પંચ ૪ પત્ર ૨ માથે ૪ ૪ ૪ મારી તા(ત) ठीक न होनेसे जूवाबमें देर हुवा x केशवजीके* वारेमें लिखा सो ठीक हे
અહી શ્રીપૂજ્ય શ્રી કેશાજને બદલે રાવણ સમજેલા હોવાથી રાવનાને લગતી બધી હકક્ત લખાઈ આવી, પરંતુ તે અને કાંઇ ઉપયોગી ન હોવાથી ટાંકી નથી. આને ખુલાસો પણ શ્રીપૂજ્યએ પોતાના બીજા પત્રમાં કરી આપ્યા છે કે કેશવજી અમારા ગચ્છના નથી, જેથી તે વાત પડી મૂકી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org