________________
જાણવા પ્રમાણે તેની સ્થિતિ બહુ ઓછી છે. સવેગી–પીત વસ્ત્રીઓ પણ મૂળમાં હતા તેવાને તેવા રહ્યા નથી. તેમના પર પણ ૨૦ મી સદીએ પિતાને પડછી ધીમે ધીમે પાડવો શરૂ કર્યો છે તો તેમણે એ પાશમાંથી બચી જવા વિશેષ ઉદ્યમશાળી થવાની જરૂર છે. વિષયાન્તર માટે વાચકની ક્ષમા !)
તેઓશ્રી વેત વસ્ત્રધારી યતિ-જાતિ પણમાં બિરાજમાન છે. ગાદીપતિશ્રીજિનસુમતિસાગરસૂરિને પિતાના એક ભાઈ શ્રી મગનલાલજતિજી સાથે કંઈ વાંધે પડયાનું મેં સાંભળ્યું છે. “આ શ્રીસૂરિને કેટાગામમાં સારી આવકવાળી કેટલીક જાગીર-મિત છે, પરંતુ મહેમાહે વિવાદ થવાથી ત્યાંના દરબારને વચમાં પડવાની જરૂરિયાત લાગવાથી હાલમાં તેમ થયું છે એમ પણ સાંભવ છે.
શ્રીરાસકારના વંશજો હયાત છે, તેમજ તેમની પાસે સારે પુસ્તક ભંડાર પણ છે એવી ખબર મળવાથી શ્રીરાસકારમાટે વધુ માહિતી મેળવવા, અને રાસકારના અન્યગ્ર હોય તો તે પણ પ્રસિદ્ધિમાં આણી શકાશે તથા એ વંશને ઈતિહાસ પણ પ્રસિદ્ધ થઈ શકશે, એવું બતાવનારે એક પત્ર મેં ચાલુ સાલના એપ્રિલ માસમાં પૂનેથી સૂરિ શ્રીને લખ્યું હતું, અને તેઓશ્રી પાસે જે જે કાંઈ બીના હેય તે તે જણાવવા માટે વિનતિ કરી હતી. પરંતુ ખેદ
• યતિ, જાતિ, સાધુ, મુનિ, ગોરજ, ત્યાગી, ઋષિ, સાંઇ, અને મહંત વગેરેમાં મૂળગુણ તમ્ય જોતાં કોઈ પણ ભેદ નથી. માત્ર હાલમાં તપીત વસ્ત્રધારીઓ કયા કયા ઉપનામથી ઓળખાય છે તે જણાવવા જ બાણ કરવાની જરૂર લાગી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org