________________
શ્રીકૃષ્ણારાધ્યાય નમઃ
ગ્રન્થકાર અને ગ્રન્યવિવેચન,
આ રામ રસાયનરાસ, “બીજામતી” અર્થાત્ વિજામતી મુનિશ્રી કેશરાજે સંવત્ ૧૬૮૩ માં, અંતરપુરમાં ચાતુર્માસ રહીને રચે છે. વિજામત, એ જેના તાઅરે મને એક પરમમૂત્તિપૂજક સમુદાય છે. એની ઉત્પત્તિ સં ૧૫૭૦ માં “ બીજાકષિ ” અર્થાત્ “ વિજાત્રાષિથી ' થઈ હતી, જેને તેના વંશજો “વિજયષિ” અને
બીજામતને ” “ વિજયગ૭, ? એ નામથી ઓળખેઓળખાવે છે. આપણે પણ તેમને “ વિજયષિ ” અને ‘વિજયગછ ” એ નામથી જ ઓળખીશ. શ્રીવિજયઝાર્ષિથી વિગછ ચાલવાનું ખરૂં કારણ મારા જીણવામાં આપ્યું નથી. પરંતુ તેઓ વિજયગછીય થયા પહેલાં હુંપકમતને” અવલંબી રહેલા હતા, એવું, શ્રીજૈનતજ્વાદશં ઉપરથી જણાય છે. જુઓ,
શ્રીજનતત્ત્વ દર્શ. હિન્દી ભાષાગ્રથ પૃષ્ઠ ૫૮૩, પંક્તિ ૧૯ થી ૨૧ માં તેના કર્તા આ મુજબ જણાવે છે - "संवत् १५७० में लुकामतसें निकलकें बीजानामा बेषधरने, बीजामत चलाया, जिसको लोक विजयगच्छ कहते हैं."
અંતરપુર કયું અને કયાં આવ્યું તે હું મેળવી શકી નથી. પરંતુ એમ અનુમાન થાય છે કે પ્રાયે તે કોટા તરફ અથવા માળવા પ્રદેશની આજુબાજુ હશે, કારણ કે રાસની રણું ખરી ભાષા માળવદેશને અનુસરતી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org