________________
આ ઉપરથી નિવિવાદ સાબીત થાય છે કે શ્રીવિજયઋષિએ *લેપકમાંથી નીકળી કાઈ સાધુ હસ્તે ફરી દીક્ષિત ન થતાં, સ્વય' સ્વહસ્તેજ વિજયગચ્છને સ્થાપિત કર્યાં. અર્થાત્ ઋષિનામને અનુસરીને ગચ્છનુ નામ પણ તેમના નામનામ પ્રચલિત થયું. ઉપર કહ્યુ` છે કે~શ્રીવિજયઋષિથી વિજયગચ્છ ચાલવાનું ખરૂં. કારણુ મારા જાણુવામાં આવ્યું નથી” તેની મતલબ એ છે કે, જ્યારે તેએશ્રીએ લુ'પકમતને છોડી મૂત્તિપૂજકપથને આર્યાં તે પછી તે પથના હરકેાઈ સમુદાયમાં દીક્ષિત ન થતાં પૃથક ગચ્છનાયક બનવાનું કારણ શું? આ કારણુ ખેાની કેટલાક પ્રયાસ કર્યો પણ તે પ્રયાસમાં સફળ નિવડયે નહિ પૃથગચ્છ ચલાવવાનું કારણ હું આ પ્રમાણે ધારૂં છુ :
કાઢવા
શ્રીવિજયઋષિએ લુંપકમાંથી નીકળતી વખતે તે મતના ગુરૂના પેતા ઉપર પરમ ઉપકાર હોવાને લીધે, અથવા તે તે ગુર ઉપર પોતાની પરમપૂજ્ય બુદ્ધિ હાવાને લીધે એમ વિચાર્યું હાય કે વખતે વખત ફરી નવા ગુરૂ કરવા ના જેએ.” (૧) વળી એ પશુ સંભવિત છે કે સ્વયં બુદ્ધિશાળી હેાઇ સમુદાયમાં બહુ માનનીય ગણુાતા હૈાય તે કારણથી એવા વિચાર ઉદ્ભવ્યા હાય કે “મારે પોતાને હવે ગુરૂ સ્થાપવાની ખાસ અગત્ય નથી. હું સ્વયં પણ નિભાવી શકીશ.'' આવા વિચાર થયા હૈાય અને
kk
* પ્રતિમા નહિ માનવાવાળા લેાંકામતિ અëત્ પતિ સંવત્ ૧૫૩૪ (પાઠાંતરે ૧૫૩૨) માં થયા છે. લાંકાઓમાં ગુજરાતીલેાંક, અને નાગારીલેાંકા, બે ભેદ છે. નાગારીલાંકા પ્રતિમાને પૂજે છે, અને ગુજરાતીલાંકા તેમરતા નથી પરંતુ હાલ કેટલાકા તેમાં પણ તેમ કરે છે ખરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org