________________
તેથી પણ સ્વયં ગચ્છનાયક બન્યા હોય તો તે બનવા યોગ્ય છે. (૨)"
આ પ્રમાણે શ્રીવિજયઋષિ માટે ખરૂં કારણ શું છે તે જ્ઞાની જાણે! આ માત્ર કલપના છે ! રાસકાર સુધીની શ્રીવિજયગચ્છની પરંપરા રાસકારે આ પ્રમાણે બતાવી છે. ૧
શ્રી વિજયઋષિ. ગચ્છપ્રવર્તક, સં૦ ૧૫૭૦. શ્રીધર્મમુનિ. શ્રાક્ષેમસાગર. શ્રીપામુનિ. શ્રી ગુણસાગર.
શ્રીકેશરાજઋષિ રાસકાર, સં. ૧૬૮૩. રાસકાર શ્રી કેશરાજમુનિ માટે આથી વિશેષ કાંઈ પણ જાણવાનું બની શકયું નથી, તેથી રાસકારના સમયના અને ગચ્છપ્રવર્તકના સમયના અન્ય ગરોના ભાષાષિક
* આ પ્રકાર જનમતને બિલકુલ સમ્મત નથી. જેનસિદ્ધાન્તનું સ્પષ્ટ ફરમાન છે કે સાધુઓને ગુરૂ હેવાજ જોઇએ. ગુરૂ વિના સાધુપણ અંગીકાર કરી શકાય જ નહિ.
નિક્તિકાર લખે છે કે –“ન હૃતિ ના ગણતર’ જે પોતે શિષ્ય ન થાય તેને શિષ્ય ન હોય! તેમજ છેદો પસ્થાપનીચચારિત્ર વગર ચરમતીર્થકર શ્રી મહાવીરના શાસનમાં પર્યાય ગણાચજ નહિ !
૧ રાસકાર પતે આટલુંજ જણાવતા હોવાથી મેં પણ વિજયઋષિથીજ પરંપરા દાખવી છે. પાછળથી તેઓશ્રીના વંશજો સાથે પત્રવ્યવહાર થવાથી તેઓએ પોતાને ગ૭ પ્રાચીન છે એમ સૂચવ્યું તેથી મેં તેઓના આવેલા પત્રો આગળ ચાલતાં ટાંકી બતાવ્યા છે. તેઓએ તે બાબે પિતાની પટ્ટાવલિ પણ જેવા મેકલવા ખુશી દર્શાવેલ છે. અન્યત્ર તપાસ કરતાં ઉપર બતાવેલીજ બીન મને પ્રાપ્ત થયેલી હોવાથી તે બંને બીનાઓ અને જણાવીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org