________________
B તવ સુરત મુનિ H પુછત શિષ્ય, તુમ પાછલે
કેવલી કેણ દીસે ? પાનું ૧૩૫. ઢાલ ૩૦. ગાથા ૪૨. પાદ ચારે. A એમ કહી નષિ પાંગુરીયારે, તીરથ વંદન જાઈ જિનમૂર્તિ હારારે, અતિ રેલીયાયત
થાઈરે ભાઈ B એમ કહીને કષિ પાંગરીયા, ઉપકારી અણગાર;
સજમ તપ કરી શોભતારે, જ્ઞાનતણા ભંડારરે. પાનું ૨૩૩. ઢાલ ૪૬. ગાથા રથી ૧૨ સુધીમાં A વિદ્યા તે બહુરૂપણ, તે સાધિવાને ચાય;
દેહરે જિન શાંતિને, હૃદરે શાંતિ કષાય. રાજકાજ સહુ પરિહરિ, વિગથરી વિગથા વાત, એક ચિત્ત સાધન કરે, વિદ્યાને અવદાત. શાંતિનાથ જિનેને, કરે પ્રથમ સત્ર તેહ પિણ અટ્ટેત્તરે, કરિવારે પાવન ગાત્ર. દેવ ! તું સહુ દેવને, શાંતિને કરતાર, આરતિ સાયર તારણે, શિવનેરે ભલ ભરતાર, સહી સુખ સંપદા, સર્વાહી કલ્યાણ;
સ્વામીનાં પદ સેવતા, મહિમા મેરૂમાણુ. H કોઠારવાળી પ્રતમાં “તવ સુત્રત તીર્થ પુછતા શીષ્ય આ પાઠ છે. આને ભાવાર્થ એ છે કે–મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં શાસનમાં તમારા પછી કેવળી કોણ થશે? પણ મી. મોતીલાલ વધારે બુદ્ધિશાળી હોવાથી તેને “તીર્થ” અથવા “તીરથ” શબ્દ ફેરવીને ત્યાં પણ “મુનિ' શ કરી દીધા છે. કારણ કે વખતે અહી પણ કોઇ તીરથને, સ્થાવર તીર્થ–મૂર્તિવાળું રાસર એ અર્થ કરી દે એમ તેઓએ ધાર્યું હશે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org