________________
જે તે બીના સત્ય જ હોય તે વાંચકે ને તેવાં પ્રકારના ઉપદ્રમાંથી મુક્ત કરવાં. પરંતુ તે પહેલાં પાકે વિચાર કરવા અને સારા સંભાવિત કે જેણે ઘણું શાસ્ત્ર પુસ્તક અવલોકયાં હોય તેવાં એક બે જણાને પૂછી જેવાને વિચાર સુગ્રી આવવાથી તેમ કરવું યોગ્ય ધાર્યું
આ બીના સારૂ મેં કેટલાક જણને પૂછાવ્યું તે કંઈકના મત ધનુષબાણ રાખવાની તરફેણમાં, અને કંઈકના તેથી પ્રતિકૂલ જણાયા. આથી મને જણાયું કે ધનુષ્યબાણ રાખવામાં ખાસ કાંઇ વજુદ જેવું જણાતું નથી, માત્ર વ્યાવહારિક પ્રથા છે”
આ, યુદ્ધ વિષય પ્રતિપાદનને ગ્રન્થ હોવા છતાં અંદર સીતાનું ચરિત્ર ભળેલું હેવાથી યુદ્ધ, અને શીલ એમ બે પ્રકારના વિષયેવાળ ઓળખાય છે. કે જેવી રીતે નળરાજાને, અથવા નળદમયંતીને રાસ “વૃત” અને “શીલ એમ બે વિષયથી ઓળખાય છે. કેટલાક ધર્મવાળાઓ શ્રીરામચન્દ્રને પ્રભુ તરીકે માને છે, તેમ, જૈનધર્મવાળાઓ પણ તેમને શલાકા પુરૂષ તરીકે, તથા પરમા
ભા થયેલા માને છે. જૈનધર્મમાં ત્રણ પ્રકારની અવસ્થાવાળા આત્મા માનવામાં આવેલા છે. “પરમાત્મા, અત્તરાત્મા, અને બાહાત્મા” આવી જાતના ત્રણ પ્રકારના આત્માઓમાં આવા પ્રકારના મનુષ્યને સમાવેશ થાય છે. (૧) રામચન્દ્ર, સીતા, અને હનુમાન; પરમાત્મા, અથવા
સિહાત્મા. ( ૨ ) લમણ, શ્રીકૃષ્ણ, અને રાવણ; અન્તરાત્મા, અથવા
તમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org