________________
આ પ્રેતે આવ્યા પછી અમારી છપાવેલ પ્રતિ સાય મૂત્તિપૂજાદિ વિષયના પાઠ તપાસતાં અમારી છપાવેલ પ્રતિ પ્રમાણે બરોબર મળી રહ્યા હતા. તેથી તે વિષે અત્રે કાંઈ વિશેષ કહેવું દુરસ્ત ધાયું નથી. તથાપિ એટલું તે ખરૂં જ કે તે પ્રમાં લિખારીભેદ, લિપિભેદ, અને હસ્વ દીઘને સામાન્ય ભેદ આ પ્રમાણે હતો, જેના છેડા નમૂના વચકેની જાણ માટે ટાંકીશું. આથી એમ તે નહિજ મનાય કે “આ પાઠે અમારી છપાવેલ પ્રતિના પાઠ સાથે મળતા થતા નથી. !”
શ્રી આત્માનદ જૈન લાયબ્રેરીની અને અમારી પ્રતની સરખામણઃ C. પાના ૩૧૩. ઢાલ ૫૫. ગાથા ૮. D. મેરૂ આદિના ચિત્યર્ન, ત્રિસંધિઈ સુજુહાર;
ગગનગતી સીતા ઘરે, ભક્ષ્યનિ પાવ ધારે. C. પાના ૩૩૫. દુહ. ગાથા ૫. D. આયોધ્યા ઉધાન, ઋષિપ્રતિમા પ્રતપન્ન.
રાક્ષસના ઉપસર્ગેથી, નિશ્ચલ રાખે મ. C. પાના ૩૩૫. દુહા. ગાથા છે. D. અવસર દેષી પીજનો, દેવદયા પ્રતિ પ્રાંહિ;
હરિજી રામસું વિનવે, જોર વહૈ જગમાંહિ. C. પાના ૩૪૫. ઢાલ પટે, ગાથા ૧૮.. D. જાતી સુમરણ પામિ, તામ કરા દહેરા;
માંડે શ્રીજિનદેવ, કવરકરાવે રોહો. છે. અમારી ગાથાઓ ફરી ટાંકી નથી. પત્ર ટાયું છે તેથી ત્યાંજ જે.
D અમૃતસરની લાયબ્રેરીના ગુટકાના ઉતારા. જે અક્ષરોમાં તફાવત છે તે બ્લેક મૂકવામાં આવ્યા છે. બાકીની બે પ્રતામાં પણ આ પ્રમાણે થડે શેડે તફાવત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org