________________
તે પાઠભેદે માત્ર નહિ જેવાજ તફાવતવાળા છે. વિશેષ પાઠદ તે મીમોતીલાલ શાહવાળી પ્રત સાથે જણ છે. પણ તે જણાયાનું, મીટ મેતીલાલ લખે છે તે પ્રમાણે એક કારણ કેમ ન હોય? મી.મેતીલાલ લખે છે કે –
સાતમા પર્વના આધારે ભાવાર્થ ઉપર નજર રાખી શબ્દોની રચનામાં, સંકલનામાં, અને જોડણીમાં ફેરફાર કર્યો છે. (નવું ચરણ રચવા કરતાં જૂનું સુધારવાનું કામ કેટલું બધું મુશ્કેલ હોય છે, તે કહી બતાવવાની જરૂર નથી.)
આ પ્રમાણે તેઓ પિતાની છાપેલી પ્રતની પ્રરતાવનામાં જણાવે છે જે ઉપરથી લાગે છે કે –“મૃત્તિવિષયક પાઠ ફેરવતાં, બીજા સામાન્ય પાઠેમાં પણ ફેરફાર કરવામાં એમણે કેમ હાવે માન્ય ન હોય ! આવા પાઠે કેટલા દેખાડવા? અને કેટલા દેખાડી શકાય તે વંચક સ્વયં વિચારી લેશે.
હુંઢીઆઓથી થયેલા મૂર્તિપૂજાદિકના પાઠફેરે વિશેષ જણાયાથી તેની વિશેષ ખાત્રી માટે બીજી પ્રતે જડી આવે તે ઠીક થાય” એમ જણાયાથી ફરી તપાસ ચાલુ કરી તે નીચે પ્રમાણે ત્રણ પ્રતિએ હાથ લાગી જે માટે તે ધણીઓને અમો અંતઃકરણથી આભાર સ્વીકારીયે છિયે.
(૧-૨-૩) મુનિરાજ શ્રીવલ્લભવિય મારફતે શ્રીઆત્માનંદ જૈન સેંટલ લાયબ્રેરી અમૃતસરમાંથી અસલ રીતિને ગુટકે તેમજ શહેર ગુજરાંવાલા અને રામનગર એમ બે જ્ઞાનભંડારોની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org