________________
123
(૩) ખાવાત્મામાં જે સમ્યક્ત્ત્વથી વિમુખ છે,
જેને સમ્યક્ત્વ સ્પર્યું નથી, અને જેને ધણુા ભવભ્રમણેા કરવા બાકી છે તેવા પુરૂષોના સમાવેશ થાય છે. અથવા જડ અને ચેતનને વિભાગ યથાવત્ ધ્યાનમાં આવ્યેા નથી, સત્ય દેવ ગુરૂ ધર્મ તે માનવાનું થયું નથી, તરને માનાનું થાય છે, પાલક પદાર્થ તેજ તત્ત્વ તરીકે લેખી દેવ ગુરૂ ધર્મની સેવાથી પણ તેનીજ પ્રાપ્તિ ઇચ્છાય છે તથા આત્મસ્વરૂપને ખ્યાલજ ન રહે તેવા સામાન્ય આત્મા,
૫
(૧) પરમાત્મા, અથવા સિદ્ધાત્મા
એને કહેવામાં આવે છે કે જે સ'સારનાં ધાતી કે અધાતીકર્મને ત્યાગી કેવલજ્ઞાન-અગર આગલ નિર્વ્યાપદને પામી સિદ્ધપદને વરેલાં છે કે જેતે પુનર્ભવ નથી.
(૨) અન્તરાત્મા, અથવા વ્યુહાત્મા—
એને કહેવામાં આવે છે કે જેતે સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલુ છે, અને જે થેડા ત્રણા, અથવા લાંબા ટુંકા સમયમાં પણુ સિદ્ધિવધૂને વરશે એવુ જેને માટે નિર્માણ થયેલું છે તેવા આત્માએને અન્તરાત્મા કહેવાય છે. અર્થાત્ બાહ્વાત્માથી વિરૂદ્ધ વન-વૃત્તિવાળને અન્તરા મા કથાય છે.
Jain Education International
(૩) માહ્વાત્મા –
એને કહેવામાં આવે છે કે જે જીવ મિથ્યાત્વના ઉદયથી તન, ધન, સ્ત્રી, પુત્ર, મ ંદિર, નગર, શત્રુ, મિત્ર વગેરે અનિષ્ટ પદાર્થાંમાં રાગદ્વેષરૂપ મુદ્ધિ ધારણ કરીને ભવાભિનદી બને છે. અર્થાત્ સાંસા રિકદ્રવ્યામાં આનંદ માની વિષયભાગાદિ અસારવસ્તુને સારરૂપે લેખે લેખાવે છે. દાખલા રૂપે જેમ ક્રાઇ મનુષ્ય સંત, મહત, યાગી, ઋષિ બનીને ચતુરાઇથી વૈરાગ્યરસને છુટતા પરમબ્રહ્મનુ સ્વરૂપ બતાવતા કુરે! પણ તે ત્યાં સુધીજ કે જ્યાં સુધી સુન્દરલક્ષના અને ધનવૈ
For Private & Personal Use Only
www.jainelibrary.org