________________
પાનુ ૨૭૬ ઢાળ ૫૦. ગાથા ૫૦. પાદ ૩જી A ઘરિ ઘરિ જિનબિંબ પૂજે, સાધુ સેવા સાધિ. M B દેવ અરિહંતનેજ ધારા,
39
"9
પાનુ. ર૭૬. ઢાલ ૫૦ ગાથા ૫૧. પાદ ચારે. A એમ કહી ઋષિજી પધાર્યાં, જિસી જેની સૂતિ, રત્નમણિની સખર ઋષિવી, કરાવી નૃપે મૂતિ; નગર પાખિલિ ચ્યારહી દિશિ, માંડી પૂજી સેાય, કુશલને કલ્યાણ ૩પ, સુખે વસે સહુ કેાય. N
B બંને હુંઢાવળી પ્રતમ થી પડે ઉડાવી દીધે છે. પાનું ૨૮૨. હાલ ૧૧. ગથ ૨૫-૨૬. પાદ ૨ નું ૩′′, A સીતા કહે મુજ દે હલે. પૂજા જિનરાજ હેા.O A પરમેશ્વર પૂજાવીયા, આણી ફૂલ અમૂલા. P B સીતા કહે મુજ દોહલા ઉપન્યા *મહારાજ હા; B સીતા દેહલા પૂરવા, રચિયા મડપ અમૂલ હે. M गृहे गृहे त्वं गृहिणां कारयेर्विम्बमार्हतम् २३६ ॥ ११० N तेषां सप्तऋषीणां च प्रतिमा रत्ननिर्मिताः;
"
9
""
स चक्रे मथुरापुर्यां ककुप्सु चतसृष्वपि २३८ ॥ ११० ઢુંઢકો મૂર્તિપૂજક નહિ પણ ‘સાધુમાર્ગિ’ ગણાય છે. એ લારા સાધુની મૂર્તિને પણ માનતા નથી, એવું ઉપલી એક ગાથા રાસામાંથી ઉડાવી દઇને સાબીત કરવા ગયા છે. છતાં પણ તે લોકો ગુપ્ત રીતે સાધુના ફેટને માને પૂજે છે, અને તેવા ફાટાએ અમદાવાદના એક ફાંટેગ્રાફ્સને ત્યાંથી વેચાતાં મળી પણ શકે છે.
ॐ सीताप्यूचे दोहदो मे, देवताऽर्चनलक्षणः २६७॥ १११ p रामः सद्योपि देवानां पूजाचर्यामकारयत्; २६८ ॥ १११.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org