________________
२८
હે ઈચ્છતાજ નથી. છતાંપણ તેઓએ પરમકૃતિ પૂજક શ્રીકેશરાજજીના બનાવેલ આ રાસમાં જે જે પાઠા ફેરવી નાંખ્યા છે અને સાથે વળી હુઢકપન્થી સાધુએ અનાન્યા છે એવુ' આડકતરી રીતે બતાવવા તેના કત્તત્ત્તની પ્રશસ્તિ પણ કાઢી નાંખી એવુ કાર્ય કર્યુ છે કે, જે કાઈ પણ પ્રમાણિક માણસને છાજે નહિ. જો કે એટલું તે ખરૂ જ કે રાસેા વાંચવાનુ` સ્થાનકમતમાં વિશેષ પ્રચલિત છે. અને તેમાં પણ આ રામરાસ તે દર ચાતુર્માસમાં તેઓના સ્થાનકમાં-ઉપાશ્રયમાં 'ચાય છે ! આવા રાસ તેમાં વિશેષ પ્રચલિત હાવાનુ મુખ્ય કારણ આ છે કે~
તેઓ માત્ર જૈનેનાં મૂલસૂત્રનેજ માને છે અને નિયું ક્તિભાવ્યસૂણિ ટીકા, ઇત્યાદિ ૫ચાંગીને માનતા નથી. અને તેટલા સારૂ તે લેકે વ્યાકરણને વ્યાધિકરણ–રોગ કરનાર સમજી ભણુતા પણ નથી. તેમજ પેતાના શિષ્યાને ભણવા પણ દેતા નથી. જેમ કરવાનું પ્રખલ કારણ એજ છે કે જો શિષ્યેાને વ્યાકરણાદિ શીખવવામાં આવે તે તે સન્ધિ, વિભક્તિ, પન્નુચ્છેદ આદિ સ્પષ્ટ સમજી જઈને ટીકા, ભાષ્ય વિગેર વાંચવા માંડે ! અને તેમ થાય તેા પછી તે લેાકેા શાસ્ત્ર સત્યરીત્યા સમજીને અસ્મૃતિપૂજકપ‘થ છેડી દઇ કદાચ મૂર્તિપૂજકપન્થને અવલએ . આવી જાતના ડરથી તે લેાકેા પેાતાના શિષ્યાદિને વ્યાકરણાદિ શીખતાં અ
* જે પ્રમાણે શ્રીમાન વિચાનન્દસૂરિ-આત્મારામજી, શ્રીલક્ષ્મીવિજ્ય, શ્રીકુમુદૃવિ ય, શ્રીર ગવિય ઈત્યાદિ ૧૧ પુરૂષા માટે સ૦ ૧૯૭૧માં મન્યું હતુ. અને અદ્યાપિ પર્યન્ત પણ ઘણા મહાન પુરૂષામાટે તે પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org