________________
૨૯
ટકાવી, આવા ભાષાના ગ્રંથ પર તેએાને વિશેષ દેરે છે. અને અજ્ઞાની લેકે પણ માત્ર તેવા રાગડાને જ તત્વ તરીકે ગણું તે તરફ દેરાય છે. આ લોકેનો પ્રચાર હાલ ગુજરાતમાં ઘણેજ એ છે છે. પરંતુ મારવાડ, મેવાડ, અને પંજાબના ભાગોમાં વિશેષ છે. જેમ આ રાસની અંદરના મૂર્તિપૂજાના પાઠ ફેરવી નાંખ્યા છે, તેવી જ રીતે તેઓએ તીર્થકરએ કહેલાં, અને ગણધરઆદિથી ગુથાયેલા મૂલસૂત્રના પાઠોના અર્થ પણ ફેરવી નાંખવાને કચાશ રાખી હોય એમ માનવામાં આવતું નથી. તેમજ કેટલાક ઢકપંથ છોડીને મૂર્તિ માન્યતાવાળા થયેલાનાં જણાવવા મુજબ તેઓએ તેવા ઘણુંજ ફેરફાર કર્યા છે. છતાંપણ –
જે કરશે તે ભરશે કોઈ શું કહેશે,
બાવળ વાવીને આસ્વાદ કેમ લેશે.? આમ વિચાર કરતાં એમની કૃતિને માટે અમને જરા પણ હર્ષ, કે ખેદ નથી. માત્ર બતાવવાની મતલબ એ છે કે એક વ્યક્તિ પિતાનું ધારેલું પાર પાડવા માટે કેવાં કેવાં ફાંફાં મારે છે, એ વાત, આ રાસમાં ફેરવેલા પાઠપરથી સ્પષ્ટ સમજાઈ આવશે.
મી. મેતીલાલ મ. શાહ, પિતે પિતાના છપાવેલા રાસમાં પાઠે ફેરવેલા હોવા છતાં પણ લેકને અંધારામાં રાખવા સારૂ પ્રસ્તાવનામાં જણાવે છે કે – બને છે કે જે સ્વમયનુસારે વ્યાકરણદિ શીખી, પંચાંગીએ દેખી, પિતાના સ્વબળથી તે પન્યમાંથી નીકળી મૂર્તિપૂજન્મસ્થમાં દાખલ થાય છે. કે જેવું આ રાસકારના વંશસ્થાપક શ્રીવિજ્યઋષિ માટે પણ બન્યું હતું. તેઓ અસલ લંપકમતમાં હતા અને પાછળથી મૂર્તિપૂજાને માનનારા થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org