________________
,
D
લોક. કર્તા. સાલ. ભાષા. (૩) રામચરિત્ર. ૫૦૦૦ શ્રીદેવવિજયગણિ. ૧૬૫ર * ગદ્ય. (૪) ,
શ્રીવિજયસેન, (૫) રામનાટક. (૬) સીતાચરિત્ર. ૩૧૦૦
પ્રાકૃત. (૭) , ૩૪૦૦ (૮) કે, ગાથા ૪૬૫ શ્રીભુવનતુંગ. અત્યંત પ્રાચીન સમયમાં થયેલું છે. એમ ચોકસ સાબીત થાય છે. કારણ કે દેવદ્ધિગણિક્ષમાશ્રમણે વિક્રમ સં૦ પ૨૩માં સૂત્ર પુસ્તકારૂઢ કર્યા તે તે સમયથી પણ ૪૬૩ વર્ષ પહેલાં આ ચરિત્ર રચાયેલું છે. પણ દિલગિરી છે કે આવાં પ્રાચીન ચરિત્ર તેની ગેર સંભાળ અને જ્ઞાનની એછાસને લીધે કવચિત જ જોવામાં આવે છે. જૈિનગ્રન્યાવલિ પાનું ૨૨૬.
નાટ:–
છતાં હાલ ભાવનગરની જૈનધર્મપ્રસારક સંસ્થા તેના મુદ્રણપ્રયાસમાં ફલીભૂત થયેલી છે એમ જાણને ઘણે આનંદ થાય છે. પઉમચરિયના નામથી.
*આને રામાયણ પણ કહેવામાં આવે છે.
A આ વિજયસેનસૂરિ નાગૅકગચ્છના કલિકાળગતમ હરિભદ્રસૂરિના શિષ્ય હતા. આ વિજયસેનસૂરિએ “આરડે કરેલી વિકમંજરીને શુદ્ધ
કરવામાં તેમને મદત કરી છે. એટલે તેઓ સં૧૨૯૦ના લગભગમાં વિદ્યમાન હતા.
જૈિનગ્રન્થાવલિ પાનું ૨૩૧. B જેસલમેરના ભંડારમાં છે. આ નાટક રામાયણ સંબંધી જ છે કે અન્ય છે તે ખબર મળી નથી.
D એના માટે બૃહતટિપ્પનિકામાં “તારિવંધર્મશાસ્ત્ર પ્રશ્ન રૂ૪૦૦” આવો નેધ છે. પણ તે કયાં પણ ઉપલબ્ધ થયું નથી.
જૈનગ્રં૦ પાનું ૨૩૧]. નોટ –
ટીપ B સાંભલવા પ્રમાણે જેસલમેરની ટીપ બેટી થઈ છે તેથી આ ઉપર ભરોસે રહેતું નથી, ટીપ D વિશ્વાસપાત્ર જણાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org