________________
ઘણી મહત્તા આપવામાં આવતી હતી, (જોકે બાહ્યક્રિયાઓથી વધારે નિમČલચિત્ત થઈ નિરૂપાધિકાર્ય થાય છે. અને તે વાત જૈનાના સાધુઓએ કરેલી જૈનગૃજરાતીસાહિત્યની ખીલ વણીથી જણાઈ આવે છે.) તથા બ્રામિકજ્ઞાન અને સાહિત્યને વધારવા તરફ; ધાર્મિકમળ એકત્ર કરવા તરફ; અને આંતરિકધામિકજુસ્સો પ્રદીપ્ત કરવા તરફ જી હા આપવામાં આવતું હતું. (જે કે દરેક સૈકામાં કેઇ કેઈ વિદ્યાના સામા ન્યતઃ પ્રચલિત ભાષાના કવિ થયા છે ખરાં !) માત્ર હવણાં હવણાંથીજ ધ ઉદયનું પ્રભાત ક્ષિતિજમાં દૃષ્ટિગોચર થાય છે. આવા કારણેાથી લઈને મહાક્તિવાળા જૈનઆચાયે અને સાધુઓના ગારવને સૂચવનારા તેમના જ્ઞાનના પરિણામરૂપી ગ્રન્થા સમજવા, ફળ અથવા તત્ત્વ પ્રાપ્ત થવા એ દુષ્કર થઈ પડયુ હતુ.. અને કેટલેક અંશે અધુનાપણા તેમ છે તેપણ તેમાં સુધારા કરવા એ વિવેકીનુ કામ છે.
અત્યારસુધી અમારા તરફથી સ'સ્કૃત; માખી; અને અંગ્રેજી ગ્રન્થા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જ્યારે ગૂજરાતીગ્રન્થ બહાર પાડવામાં આ અમારો દ્વિતીય પ્રયાસજ છે, કે જે પ્રયાસવડે આ ગ્રન્થને અમે અમારા તરફથી બહાર પડતાં ગુન્હામાં ચોક ૨૦ આ' (જૈન ગુરહિ દ્વારે-ગ્રન્થાંક ૨) તરીકે બહાર પાડી પ્રજાસમક્ષ મૂકવાને ભાગ્યશાળી થયા છીએ.
પ્રાચીનજૈનગૃજરાતીસાહિત્યમાં આવા રાસા, છંદો; પઢો; સ્તુતિ; સ્વાધ્યા ( સડ્ડીયા ); સલાકા; અને સ્તવનાદિ પુષ્કળ દૃષ્ટિગોચર થાય છે. રાવાઓને માટે ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org