________________
;
፡፡
ત્તમ અભિપ્રાય, “ ગૂજરાતીસાહિત્યસ‘સમાંથી, ’” ગૂજરાતીભાષાના સાક્ષાએ જે આપ્યા છે, તે વિષે અમે આંહી કાંઇપણ ખેલતા નથી. આવા રાસાએ મુખ્યપણે ધનુ ઉત્તમજ્ઞાન દૃષ્ટાન્તદ્વારા આપે છે. તે શિવાય પણ અનેક જાતનુ' જ્ઞાન તેના ખપી જવાને તેમાંથી તેવા પ્રકારનું મળી શકે એમ છે.
<<
રાસાએ એકલાં જેનાનેજ ઉપયેગી છે, ” એમ નથી કારણ કે તે ગુજરાતીભાષાના એક બૃહત્~અંશ છે. તેથી ગૃજરાતીસાહિત્યના અભ્યાસીઓને પણ ઘણાં ઉપયાગી થઈ પડે એમ છે. પ્રાચીનગુજરાતીભાષા; ગૃજરાતી ભાષાના ઇતિહાસ; તે તે સમયની કાવ્યરચના, કાવ્ય અને શબ્દની તુલના; ઇત્યાદિ વિષયેામાં પણુ, અમે આશા રાખી` છીએ કે આ, અને ભવિષ્યમાં પ્રસિદ્ધ કરવામા આવે એવા બીજા રાસાએ, ગુજરાતીપ્રજાના સાહિત્યપ્રેમીવર્ગને ઘણાં ઉપચેગી થઇ પડશે.
જે આ ફડ તરફથી ગ્રન્થ પ્રસિદ્ધ કરવામાં આવે છે, તે ક્રૂડને ટુંક ઇતિહાસ આપવા, એ. આ સ્થળે ા ા ાણાશે નહિ. મર્હુમ શેડ ટ્વેદ લાલભાઈ બેટી મની સ્મૃતિને અર્થે આ ફંડ સ્થાપવામાં આવ્યુ છે, તેમણે, પેતાના વીલમાં રૂ. ૪૫૦૦૦ની રકમ, મીજી રકમ ખીજે માર્ગે ખરચવા કાઢી હતી તેની સાથે કાઢી હતી. આ રકમમાં, તેમના સુપુત્ર શા॰ ગુલામદ દેવચ'દ જવેરી તરથા મર્હુમની યાદગરીમાટે શુભકાર્યમાં ખર્ચવા કાઢેલ રૂ. ૨૫૦૦૦ ની રકમ ઉમેરાઇ. ૧૦૦૮ શ્રી શ્રી શ્રી પન્યાસજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org