________________
૧૭
ચિહુ'શે, એ દેશી) જોવામાં આવે છે, અને તે ભાલણ, પ્રેમાનન્દ્વ વગેરેએ વાપરેલા રાગને દેશીએ સાથે સરખાવવાનુ ઠીક પડશે.
પ્રેમલા લચ્છી રાસે વાંચવાથી જણાશે કે એ એક અદ્ભુભુત વાર્તા છે, અને તેનુ વર્ણન કરવામાં કવિએ સારી ચતુરાઇ વાપરી છે. ઠેકાણે ઠેકાણે વર્ણન પૃથ્વીદાર કર્યું' છે, અને રસ ઘટાવવામાં પણ નિપુણતા વપરાઇ છે. લખનાર સાધુ છતાં શ્રૃંગાર રસનું તથા રૂપનું સારૂં વર્ણન કરી શકે છે એ નવાઇ જેવું છે, પણ જ્યાં ન પહોંચે રિવ ત્યાં પહોંચે કવિ ’એ કથન ખરેખરૂ' છે.
r
દાન, શીલ, તપ, ભાવ આ ચાર મામતાને . નાચાર્યાએ પ્રધાનપણે માનેલી હોવાથી તેમાંના એક કે અનેક ક-તવ્ય દૃઢ કરવા માટે રાસાઓનુ' અધારણ જોવામાં આવે છે, અને તેમાં જૈન ધર્મનુ જ્ઞાન આપવા પણ તજવીજ થયેલી હાય છે. પાદરીએ જેમ કેઇ પણ વિષયના ગ્રંથમાં ધર્મની ખામત લાવે છે, એમ જૈન સાધુઆએ કરેલુ જણાય છે. વિશેષમાં પૂર્વ ભનુ વર્ણન કરી પેાતાના પાછલા કરમે કરી સુખ દુઃખ ભાગવાય છે એ દ્ધિાંત માત કરે છે તથા રાજ્યનાં ગે રે સસાર તજી સાધુ થયાનું વર્ણવે છે. વડાદરા તા. ૨૫ માર્ચ ૧૯૧૪ હરગેાવિદ દ્વારકાદાસ કાંટાવાળા.
જણાવવું' જરૂરનુ છે કે રસાધુએ એવા પાત્રનેજ કે પસંદ કરે છે પાત્ર મેક્ષ ગામી હોય, અને તેવાંજ પાત્રાના ચરિત્રો વર્ણવવા પ્રયત્ન આદરે છે, એમ નહિ કે પાતે ચિલારેલા પાત્રને પૂર્વભાવના કમે ખતાવી મારી મચડીને, સાધુ બન્યાનું અને મેક્ષે ગયાનું જણાવતાં હાય.
× ક-k.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org