________________
ના પછી એક હજાર વર્ષ અથવા ઈ. સ. ની પાંચમી સદીમાં જેનેના પવિત્ર ગ્રંથ લખવામાં આવ્યા ” પરંતુ એ અનુમાન મી. જે કેબિ ખોટું પાડે છે, ને કહે છે કે વલ્લભિ સભામાં દેવાર્ષિએ સાધુઓને તથા ઉપાશ્રયમાં ગ્રંથો પૂરા પાડવા માટે તેની પ્રતે લખાવી હતી, તથાપિ પુસ્તક તો પ્રાચીન કાળથી હયાતી ધરાવતાં હતાં. ” બંને ધર્મ હિંદુસ્તાનના પૂર્વ ભાગમાં સ્થપાવાથી તેમણે તે તરફ ચાલતી પ્રાકૃત-માનધિપાલીને પસંદ કરી. આ બનાવ હિંદની ભાષાના ઇતિહાસ માં મડદું ફેરફાર કરનાર હતે. જે એ ફેરફાર ન થયે હેત તે પ્રાકૃત અને તેથી ઉત્પન્ન થએલી ચાલુ ભાષાઓ કદાચ સાહિત્ય-શૂન્ય બેલીઓ રહી હેત. જૈન ધમિઓએ બદ્ધ કરતાં પણ આગળ જતાં વધારે પગલાં ભર્યા એટલે તેમને ધર્મ ગુજરાત વગેરે દેશોમાં વધારે પ્રસરવાથી તે તે દેશની જે સમયે જે ભાષા ચાલતી તે ભાષામાં પણ તેમણે ગ્રંથો લખવા માંડયા. આ કારણથી જના ગુજરાતીમાં તેમ ચાલુ ગુજરાતીમાં જૈન સાહિત્ય ઘણું જોવામાં આવે છે.
જૈન લોકોને (ધની વાત છેડી દઈશું) બીજું માન એ ઘટે છે કે તેમણે પુસ્તક ભંડાર (પુસ્તકાલય) ની ખૂબીદાર યેજના કરી. થે શુદ્ધ લખાવવા, જીવની પેઠે જાળવવા અને તેને ભંડારોમાં સંગ્રેડ કરે એ ગોઠવણ ઘણુ મહત્વની હતી. વળી તેમના ગ્રંથમાં જેવી એતિહાસિક સામગ્રી જોવામાં આવે છે તેવી અન્યત્ર ભાગ્યે જ મળી આવે છે. આ સિવાય તેમણે વાર્તાઓનાં અને બીજા પુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org