________________
૧૨
કે પણ ઘણાં લખ્યા છે, એટલે તેમનુ સાહિત્ય એકલું ધમ ને લગતુ જ છે એમ નથી,
એમ છતાં બ્રાહ્મણુ લેાકેાએ જૈન સાહિત્ય ઉપર લક્ષ કેમ નહિ આપ્યું? એ સવાલ સહેજ ઉત્પન્ન થાય છે. એનુ મુખ્ય કારણ તેા ધર્મની હઠીલાઈજ છે. જેઓ ઉપા યમાં પગ પણ મૂકવા નહિ” એમ કહે તે શ્રાવકાના ગ્રંથા તરફ નજર પણ શાની કરે ! તેઓ કદાચ એમ ધારતા હશે કે જૈનના સર્વ પુસ્તકે ધમ સબધી હશે? અને વાંધા ભાષા સબ'ધીના લાગે છે. કારણુ જૈન ગ્રંથા ગુજરાતીમાં છતાં પણ તેમાં માધિ આદિ અજાણી ભાષાના શબ્દોરૂપ બહુ આવે છે તે સમજી ન શકાય-લિપિ ગ્વાલીઅરી ને લખાણુ પડિમાત્રામાં તેથી વાંચતાં પણ અણગમા થાય. વળી જૈન ભડારામાંથી અન્ય મિને પુસ્તક મળવાં પણ કઠણ પડે એમ હતું. હાલ તેમ નિહુ છતાં પૂર્વોક્ત કારણથીજ નજર નથી થતી એમ લાગે છે.
જૈન સાહિત્યની પ્રથમ ઝાંખી અન્ય લેાકેાને થઇ હોય તા વાંચનમાળામાં આવેલી હિત શિક્ષાની ગરમીથી થઈ. એ
આ મતને અમે સમ્મત નથી કારણ કે ગ્વલીઅરી લિપિ અને પડિમાત્રામાં જેને શિવાય અન્યધર્મના પણ ઘણા પુસ્તકો નજરે પડે છે. જે રા. મણિલાલ મકારભાઇ તરફથી બહાર પડેલ વિમલપ્રબંધની પ્રસ્તાવતા જોવાથી સ્પષ્ટ થાયછે.
તેમજ કિવે સર્વિતાનારાયણવાળું ગુજરાતી ટીકા સાહિત્યનું બિહારી સતસઈનું પુસ્તક જેની પ્રસ્તાવના વ્હેવાથી પણ ખુલ્લુ જણાય છે.
પ્ર.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org