________________
नमो नमः श्रीजिनमूर्त्तये.
અવતરણિકા.
પ્રારભમાં પરમાત્માને નમસ્કાર કરીને કે જેણે સકળસૃષ્ટિના ઉધ્ધારમાટે,—કે જે ઉધ્ધારમાર્ગ, આજે પરમાત્માના પ્રત્યક્ષપણાના અભાવને લીધે, વાઙમય
素
માત્રવડેજ શેાધી શકાય એમ છે. જે માટે—વખતા લખત વાડ્મયનીજ ઉત્તમતા અને જરૂરીયાતે પડિત દ્વારા પ્રરૂપેલી છે, તેને; તથા વાડ્મયદેવીને કે જેના પ્રભાથી શાસ્ત્રજ્ઞાનને સમજવા શક્તિમાન થઈ શકાય છે–તેને નમસ્કાર કરીને આ પુસ્તક “ધે-જૈનસાહિત્યસ્થિતિસંબધે યતિકશ્ર્ચિત્ અવતરણકા કરીશ.
જે જે વિષયાના ભારતવષ ના પ્રાચીનસાહિત્યમાં સમાવેશ થાય છે, તે સઘળા નહિંતા લગભગ સઘળા વિષયે જૈનસાહિત્યમાં હાથ ધરવામાં આવેલ હાવાથી, ભારતવર્ષના સાહિત્યમાં જૈનસાહિત્ય પણ એક ઉચુ સ્થાન ભેગવે છે. જે સ્થિતિમાં આજે તે ઉપલબ્ધ છે, તે સ્થિતિમાં સ્થિતિમાં પણ તે એક સારા વિસ્તારવાળું છે, તે પૂર્વ સમયમાં તે વિશેષ વિસ્તીર્ણ હાય એ નિઃસદેહ છે. જનસાહિત્યની મહત્ત્વતાના કારણભૂત પ્રલેખકે, અને ઉત્તમ ગ્રન્થાની નોંધ લેવાનું આ કાંઈ ઉચિત સ્થાન નથી; તાએ પણ કાળના પ્રહારથી જે ભાગ ખેંચી શકયેા છે અને જે પણ ઘણુા ખેડુળા, કિન્તુ સપૂર્ણ સ’શેષિતસ્થિતિમાં નથી તે ઉપરથી ખીન તકરારે અનુમાન કરી શકાશે કે, પૂર્વકાળે જનલેખકે ઘણી માટી સખ્યામાં હતા, તે; સાહિત્યના પરિચિતજનાજ તે પ્રાચીનલેખકના વિષયપરત્વેના ઉંડા જ્ઞાનનુ' અને ઉત્તમ પ્રકારની ભાષાશૈલીનુ રહસ્ય સમજી શકે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org