Book Title: Agamoddharak Pravachan Shreni 055 to 095 Author(s): Anandsagarsuri, Hemsagarsuri Publisher: Anand Hem Granthmala View full book textPage 7
________________ આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજાનો – વિ ષ યા નુ ક મ – પ્રવચન પ૫ મું-અજમતીમાં ને જેનમાં ફરક કો?—૨. પ્રશસ્ત–અપ્રશસ્ત કષાયોની ઓળખાણ-૫. પક્ષપાત એટલે શું? ૬. -ત્યાગ એજ કેવળનો સ્વભાવ–૮. પ્રવચન પ૬ મું–અસીલની ફરિયાદ વગર વકીલ કેસ લડી શકે નહિ–૧૦. નશીએ સિદ્ધિ, ઉદ્યમે પ્રાપ્તિ, કર્મ સાથે સમરાંગણ–૧૨. - રાજમાર્ગ અને છીંડી માર્ગમાં ઉત્તમ માર્ગ કયો?—૧૩. સંસાર ખાલી થઈ જશે તો ?–૧૪. ત્રણ પ્રકારની મૈત્રી–૧૫. આખું જગત કમ રહિત - બને-૧૬. - પ્રવચન પ૭ મું–ચિન્તામણિ રત્ન, કલ્પવૃક્ષો અને દેવતાથી અધિક શાસ્ત્રવચનો છે-૧૯. ધર્મથી માંગેલા અને મળેલાં એવા બે પ્રકારનાં સુખ-૨૦. તમે મિલકતના માલિક કે ટ્રસ્ટી?–૨૧. રાજીનામું અને રજાને તફાવત–૨૩. જમવામાં જગલ કુટવામાં ભગલ–૨૪. ધર્મથી માગેલ અર્થકામ દુર્ગતિ દેનાર થાય–૨૫. મનનાં મોતીના ચોક ધાને મેક્ષની મુદતની હુંડી–૨૬. પાપને ત્યાગ દુર્ગતિ રોકી સતિ આપનાર થાય-ર૭. પ્રવચન ૫૮ સુ–મનુષ્યપણાની પેઢીની મુડી કઈ અને કયાંથી આવી?–૨૯. વ્યાકરણકારોએ માનેલું સંન્યાસનું લક્ષણ-૩૦, સીવીલડેથ-૩૧ ઊંદરને છોડાવનાર બિલાડીના વલખા તરફ ન જુવે-૩ર. સ્વાથી કુટુંબીઓને તમે નરક નિગોદમાં જાવ તેની ફિકર નથી-૩૩. કષાનું પાતળાપણુ -૩૪. મનુષ્યપણાની મૂળ મૂડી તે સાચ-૩પ. પ્રવચન પ૯ સું–મનુષ્યપણા માટે સ્થાન ઓછાં અને ઉમેદવાર વધારે-૩૬. અકામ-નિર્જરાથી દેવપણાની પ્રાપ્તિ-૩૭. કર્મના બંધ સમયે આનંદ, ઉદય સમયે રૂદન-૩૮. કામદેવ શ્રાવકની દેવતાઈ ઉપસર્ગમાં દઢતા-૩૯. માતા પિતાના ઉપકારને બદલે શી રીતે વળે? ધર્મની પાસે કુટુંબની કિંમત કોડીની-૪૧. સ્વતંત્ર પિતાને મેહ જેટલો નથી નડતે તેટલું કુટુંબીઓનું બંધન નડે છે-૪ર. હડકાયા કૂતરા જેવું દુ:ખ છે-૪,Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 438