Book Title: Agam Jyot 1976 Varsh 12
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ પ્રિન્ટરીના કાર્યવાહક આદિ સઘળા સહયોગી–મહાનુભાવોની કૃતજ્ઞતાપૂર્વક સ્મરણાંજલિ. છેલ્લે આ પ્રકાશનમાં છદ્મસ્થતાના કારણે જે કઈ ક્ષતિઓ રહેવા પામી હોય તે માટે ક્ષમાયાચના સાથે પુસ્તક-પ્રકાશનને સદુપયોગ કરી પુણ્યવાન-વિવેકી આત્માઓ જીવનને તવદષ્ટિ સંપન્ન બનાવે એ જ મંગલ કામના. નિવેદક વીર. નિ. સં. ૨૫૦૩ રમણલાલ જેચંદભાઈ શાહ વિ. સં. ૨૦૩૩ મુખ્ય કાર્યવાહક ધિ. શ્રા. વ. ૦)) મંગલ શ્રી આગદ્વા૨ક ગ્રંથમાળા ૧૩–૯-૭૭ કપડવંજ (જી. ખેડા) વિચાર કણિકા આપણે ધર્મ કાર્ય કરતાં પહેલાં મને શું મળશે? કેવી રીતે મળશે ? કયારે મળશે? કેટલું મળશે? આ બધો વિચાર કરીએ છીએ, પણ આ વિચારોની ગડમથલમાં આપણી ફરજ તરીકે કરવા લાયક પ્રવૃત્તિરૂપ સમ્યફ કારણોને સેવવાથી જ આ કાર્ય થશે એ વાતને ભૂલી જઈએ છીએ. S એટલે કોઈ પણ ક્રિયા કરીએ ત્યારે તે રૂપ જે જ કારણ છે તે વિધિપૂર્વક સમ્યક પ્રકારે સેવન કરી શકીએ તે રીતને પ્રવૃત્તિમાં આગ્રહ રાખી ક્રિયા કરીએ તે એવી શંકાનું સ્થાન હદયમાં રહી શકે નહિ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 162