________________
૧૦૭
પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર એ વિજયદેવ આ અર્થને સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને તેઓ દુષ્ટ થયા તુષ્ટ થયા શરદકાળમાં નદીયોના જલની જેમ પ્રસન્નમન થઈ ઘણોજ માનયુક્ત બનીને પરમ સૌમનસ્થિત થયો. દેવ શય્યાથી ઉક્યો ઉઠીને તેણે દિવ્ય દેવદૂષ્ય યુગલને ધારણ કર્યું તે પહેરીને પછીથી એ દેવ શયનીયથી નીચે ઉતર્યો નીચે ઉત્તરીને તે એ ઉપપાત સભાના પૂર્વે દિશાના દ્વારથી બહાર નીકળ્યો બહાર નીકળીને તે પછી તે જ્યાં દૂહ હતું. ત્યાં ગયા પ્રદક્ષિણા કરીને તે પછી તે તેના પૂર્વદિશાના તોરણ દ્વારે થઈને તેમાં પ્રવેશ કર્યો ત્યાં સ્નાન કર્યું તે પછી તેણે આચમન કર્યું અને શુદ્ધિ કરી દૂહથી બહાર નીકળ્યો.જ્યાં અભિષેક સભા હતી ત્યાં ગયો ત્યાં જઈને અભિષેક સભાની પ્રદક્ષિણા કરી અને પૂર્વ ધારથી તેણે તેમાં પ્રવેશ કર્યો સિંહાસન હતું ત્યાં ગયો પૂર્વ દિશા તરફ મુખ કરીને તે તેના પર બેસી ગયો. તે પછી એ વિજયદેવના સામાનિક દેવોએ આભિયોગિક દેવોને બોલાવ્યા. અને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય તમો ઘણી ઉતાવળથી વિજય દેવનો ઈદ્રાસન પર અભિષેક કરવા માટે મહાન અર્થયુક્ત વેશ કીમતી અને વિસ્તારવાળી અભિષેક માટેની સામગ્રી લાવીને અહીં હાજર કરો તે આ પ્રમાણે એમની આજ્ઞાના વચનોને ઘણાજ વિનય પૂર્વ સ્વીકારી લીધા સ્વીકાર કરીને તે પછી તેઓ ઇશાન દિશાની તરફ ત્યાં જઇને વૈક્રિય સમદુઘાત કર્યો તેઓએ સંખ્યાત યોજનો સુધી પોતાના આત્મપ્રદેશોને દંડાકારે બહાર કાઢયા. કર્કેતન વિગેરે રત્નોના યથા બાદર અસાર પગલોની પરિશાટના કરી અને યથા શુકલ સારભૂત પુદ્ગલોને ગ્રહણ કર્યો આ બીજી વાર તેઓએ વૈક્રિય
સમુઘાત કર્યો
તે પછી ૧૦૦૮ સોનાના કલશો ૧૦૦૮ ચાંદીના કલશો ૧૦0૮ મણિયોના કલશો ૧૦૦૮ સોના અને રૂપાના કલશો ૧૦૦૮ સોના અને મણિયોના મિશ્રણવાળા કલશો ૧૦૦૮ ચાંદી અને મણિયોના મિશ્રીત કલશો ૧૦૦૮ સોના અને ચાંદીના મિશ્રણવાળા કલશો ૧૦૦૮ માટીના કલશો ૧૦૦૮ ઝારીયો ૧૦૦૮ દર્પણો ૧૦૦૮ થાળો તથા ૧૦૦૮ પાત્રિયો રત્નના પટારાઓ પુષ્પ ચંગેરીયો યાવતુ લોમહસ્ત ચંગે રીયો પુસ્મ પટલોને યાવતુ લોમહસ્ત પટલો તથા ૧૦૮ સિંહાસનો ૧૦૮ છત્રો ૧૦૮ ચામરો ૧૦૮ ધજાઓ ૧૦૮ પટ્ટકો ૧૦૮ તપસિપ્રો ૧૦૮ શૌરકો ૧૦૮ પીઠકો ૧૦૮ તેલ સમુગકો તથા ૧૦૮ ધૂપકટુચ્છકો ધૂપદાનીયોને વિદુર્વણા શક્તિથી ઉત્પન્ન કર્યા
જ્યાં ક્ષીરોદધિ સમુદ્ર હતો ત્યાં તે આવ્યો ક્ષીરોદક ભર્યું જેટલો ત્યાં આગળ ઉત્પલો યાવતુ કુમુદ નીલોત્પલ પુંડરીક શતપત્ર અને સહસ્ત્ર પત્ર કમળો હતા તે લઈને પછીથી તે બધા જ્યાં પુષ્કરવર સમુદ્ર હતો ત્યાં આગળ તેઓ આવ્યા ત્યાં આવીને તેઓએ તેમાંથી પુષ્કરોદક ભર્યું તે બધાને લઈને તે પછી તેઓ જ્યાં મનુષ્યક્ષેત્રમાં ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર હતા. જ્યાં માગધ વરદામ અને પ્રભાસ નામના તીર્થો હતા ત્યાં આગળ તેઓ આવ્યા તીર્થોદક ગ્રહણ કર્યું તીર્થોદક ભરીને તીર્થની માટી લીધી તે પછી તેઓ જ્યાં આગળ ગંગા સિંધુ રક્તા રક્તવતી એ નામની મહાનદીયો હતી ત્યાં આગળ આવ્યા. ત્યાં આવીને તેઓએ તેમાંથી પાણી ભર્યું પાણી ભરીને તે પછી તેઓએ તેના બન્ને કિનારાઓ પરથી માટી લીધી તટ પરથી માટી લઇને તે પછી તેઓ જ્યાં આગળ હિમવાનું અને શિખરિવર્ષધર પર્વતો હતા ત્યાં આગળ તેઓ આવ્યા. ત્યાં આગળ આવીને તેઓએ બધી વનસ્પતિયોના બધા ઉત્તમ ઉત્તમ સઘળાં પુષ્પોને સઘળા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org