Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 343
________________ ૩૪૦ પન્નવણા - ૧૭૬૪૭૦ હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય શું કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ ! અવશ્ય ઉત્પન્ન કરે. યાવતું હે ભગવન્! કૃષ્ણ લેશ્યાવાળો મનુષ્ય નીલ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ ! અવશ્ય ઉત્પન્ન કરે. યાવતુ શુક્લલેશ્યા વાળા ગર્ભને ઉત્પન્ન કરે. નીલલેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ! ઉત્પન્ન કરે. એ પ્રમાણે નીલલેશ્યા વાળો મનુષ્ય યાવતુ શુક્લલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે. એમ કાપોતલેશ્યાવાળાની સાથે છ એ આલાપકો કહેવા. એમ તેજોવેશ્યાવાળા પાલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળાને પણ કહેવું. એમ છત્રીશ આલાપકો કહેવા. કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ! ઉત્પન્ન કરે. એ પ્રમાણે આ છત્રીશ આલાપકો કહેવા. હે ભગવન્! કૃષ્ણલેશ્યા વાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે?હા ગૌતમ! ઉત્પન્ન કરે. એમ એ છત્રીશ આલાપકો કહ્યા. હે ભગવન્! કર્મભૂમિનો કૃષ્ણલેશ્યા વાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં કૃષણલેશ્યાવાળા ગર્ભન ઉત્પન્ન કરે?હા ગૌતમ ! અવશ્ય ઉત્પન્ન કરે. અકર્મભૂમિનો કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય અકર્મભૂમિની કૃષ્ણલેશ્યા વાળી સ્ત્રીમાં અકર્મભૂમિના કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! ઉત્પન્ન કરે. પરન્તુ અહીં ચાર લેશ્યાઓના સોળ આલાપકો કહેવા. એ પ્રમાણે અન્તર્લીપીના મનુષ્યોને પણ જાણવું. ૫દ- ૧૭-ઉદેસો-દની મુનિદીપરત્નસાગરે કરેલાગુર્જરછાયાપૂર્ણ પદ-૧૭-ગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૮-કાયસ્થિતિ) [૪૭૧-૪૭૨] જીવ, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ. જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત, પતિ, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમ એ બાવીશ પદોની કાયસ્થિતિ જાણવા યોગ્ય છે. હે ભગ વન્! જીવ “જીવ’ એ સ્વરૂપે કાલને આશ્રયી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સર્વ કાળ હોય. ૪િ૭૩] હે ભગવન્! નરયિક નૈરયિક’ એ રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય? હે ગૌતમજઘન્ય દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી હોય.હે ભગવન! તિર્યંચયોનિક તિર્યંચયોનિક' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય અન્ત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળ સુધી હોય. અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી પર્યન્ત કાળથી હોય અને ક્ષેત્રથી અનન્ત લોક-અનન્ત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ હોય તથા આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત પર્યન્ત હોય. હે ભગવન્! તિર્યંચયોનિક સ્ત્રી તિર્યંચ સ્ત્રી, એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વેકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી હોય. એ પ્રમાણે મનુષ્ય સંબંધે જાણવું. મનુષ્ય સ્ત્રી સંબંધે પણ એમજ સમજવું. હે ભગનવું ! દેવ દેવ” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જેમ નૈરયિક સંબંધે કહ્યું તેમ કહેવું. હે ભગવનુ દેવી દેવી' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમ સુધી હોય. હે ભગવન્! સિદ્ધ સિદ્ધ' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન્! નૈરયિક અપર્યાપ્ત’ એ રૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420