Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 409
________________ ૪૦૬ પન્નવણા - ૩૬-૬૦૧ થવાના છે અને કોઈને નથી. જેને થવાના છે તેને એક સમુદ્યાત થવાનો છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. પરન્તુ મનુષ્યને કોઇને પૂર્વે થયેલા છે અને કોઇને નથી. જેને છે તેને એક છે. ભવિષ્ય કાળે થવાનો પણ એક જ કેવલિ સમુદ્રઘાત જાણવો. [૨] હે ભગવન્! નૈરયિકોને કેટલા વેદના સમુદ્યાતો પૂર્વે થયેલો છે ? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા પુરસ્કૃત-ભવિષ્ય કાળે થવાના છે ? હે ગૌતમ ! અનન્તા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. એમ તૈજસ સમુદ્દઘાત સુધી કહેવું. એ પ્રમાણે એ બધા મળીને એકસો વીશ દેડકો થાય છે. હે ભગવન્! નરયિકોને કેટલા આહારક સમુદ્યાતો પૂર્વે થયેલા છે ? હે ગૌતમ! અસંખ્યાતા પૂર્વે થયેલા છે. કેટલા ભવિષ્ય કાળ થવાના છે? હે ગૌતમ! અસંખ્યાતા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરંતુ વનસ્પતિકાયિકો અને મનુષ્યોને આ વિશેષ છે- હે ભગવન્! વનસ્પ તિકાયિકોને કેટલા આહારક સમુદ્દઘાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે? હે ભગવન્! મનુષ્યોને કેટલા આહારક સમુદ્યાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થયેલા છે. એ પ્રમાણે ભવિષ્ય કાળ થવાના પણ જાણવા. હે ભગવન! નૈરયિકોનોને કેટલા કેવલિસમુદૂર્ઘાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. કેટલા ભવિષ્ય કાળ થવાના છે? હે ગૌતમ! અસંખ્યાતા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! મનુષ્યોને કેટલા કેવલિસમુદ્યાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! કદાચ થયેલા હોય છે અને કદાચ થયેલા નથી. જો થયેલા છે તો જઘન્યથી એક, બે અને ત્રણ થયેલા છે અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વથયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થવાના છે. [૬૦૩ હે ભગવન્! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદ્રઘાતો પૂર્વે થયેલા છે? ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના હોય છે અને કોઈને થવાના હોતા નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે અસુરકુમારપણામાં યાવતુ વૈમાનિકપણામાં જણવું. હે ભગવનું એક એક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલા વેદના મુદ્દાતી અતીત કાળે થયેલા છે ? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના હોય છે અને કોઈને થવાના હોતા નથી. જેને થવાના છે તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા અને કદાચ અનન્તા થવાના હોય છે. હે ભગવન્! એક એક અસુરકુમારને અસુરકુમારપણામાં અતીત કાળે કેટલા વેદના સમુદ્રઘાતો થયેલા છે ? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળ થવાના છે ? હે ગૌતમ ! કોઈને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા થવાના છે. એ પ્રમાણે નાગકુમારપણામાં યાવતુ વૈમાનિક પણામાં પણ કહેવું. એ પ્રમાણે જેમ વેદના સમુદ્દાત વડે અસુરકુમાર નૈરવિકથી આરંભી વૈમાનિક સુધીમાં કહ્યો તેમ નાગકમારાદિ બધા બાકીના સ્વસ્થાનોમાં અને પરસ્થાનોમાં કહેવા. યાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. એમ આ ચોવીશગુણા ચોવીશ દેડકો થાય છે. [૬૦૪] હે ભગવનું ! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા કષાય સમુદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420