Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 372
________________ પદ-૨૨ ૩૬૯ ક્રિયાઓ હોય છે તેને આ ત્રણે ક્રિયાઓ અવશ્ય હોય છે. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે તેને મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. જેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય છે તેને અપ્રત્યાખ્યાન ક્રિયા અવશ્ય હોય છે. મનુષ્યને જેમ જીવને કહ્યું છે તેમ જાણવું. વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકને નૈરયિકની પેઠે કહેવું. હે ભગ વનું! જે સમયે (કાળે) જીવને આરંભિકી ક્રિયા હોય છે તે સમયે પારિગ્રહિતી ક્રિયા હોય છે? એ પ્રમાણે જેને, જે સમયે, જે અંશે, અને જે પ્રદેશે-એ ચાર દડકો જાણવા. જેમ નૈરયિકોને કહ્યું તેમ સર્વ દેવોને યાવતુ વૈમાનિકો સુધી સમજવું. પ૩૧] હે ભગવન!શું એમ છે કે જીવોને પ્રાણાતિપાત વિરમણ હોય?હા ગૌતમ! હોય છે. હે ભગવન્! જીવોને કોને વિશે પ્રાણાતિપાત વિરમણ હોય ? હે ગૌતમ ! છ જીવનિકાયને વિષે હોય. હે ભગવન્! નૈરયિકોને પ્રાણાતિપાતવિરમણ હોય? હે ગૌતમ. એથે સમર્થ-યુક્ત નથી. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ જેમ જીવને કહ્યું તેમ મનુષ્યોને સમજવું. એમ મૃષાવાદવિરમણ વડે જીવને અને મનુષ્યને જાણવું. બાકીનાને એ અર્થ યુક્ત નથી. પરતું અદત્તાદાન ગ્રહણ અને ધારણ કરવા અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા અને એક અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા અને અબન્ધક હોય, અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિઓ બાંધનારા તથા એક છે પ્રકૃતિઓ બાંધનાર હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધાનારા, એક આઠ પ્રકૃતિઓ બાંધનાર અને ઘણા છ પ્રકૃતિઓ બાંધનારા હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા અને એક છ પ્રકતિઓ બાંધનારા હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા અને છ પ્રકૃતિઓ બાંધનારા હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાધનારા એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિ બાંધનારા અને એક અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિઓ બાંધનારા એક આઠ પ્રકૃતિ બાંધનાર અને ઘણા અબન્ધક હોય. ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા, આઠ પ્રકૃતિઓ બાંધનારા અને એક અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંઘનારા, આઠ પ્રકૃતિઓ બાંધનારા અને અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા,એક છ પ્રકૃતિ બાંધનારા અને એક અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા એક છ પ્રકૃતિઓ બાંધનારા અને ઘણા અબંધક હોય. અથવા ઘણ સાત પ્રકૃતિઓ બાંધ નારા એક પ્રકૃતિ બાંધનારા (એક)છ પ્રકૃતિઓ બાંધનાર અને અબંધક હોય. ૪ અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા છ પ્રકતિઓ બાંધનારા અને અબંધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિઓ બાંધનારા એક છ પ્રકૃતિઓ બાંધનારા અને અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિઓ બાંધનારા એક છ પ્રકૃતિઓ બાંધનારા અને (ઘણા) અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા (એક) આઠ પ્રકૃતિઓ બાંધનારા (ઘણા) છ પ્રકૃતિઓ બાંધનારા અને (એક) અબંધક 24 Jameducation International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420