Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 401
________________ ૩૯૮ ૫નવા - ૩૦/-/૫૭૩ અજ્ઞાની છે તે હેતુથી ચઉરિન્દ્રિયો સાકારપશ્યત્તાવાળા છે. જે હેતુથી ચઉરિન્દ્રિયો ચક્ષુદર્શની છે તે હેતુથી ચઉરિન્દ્રિયો અનાકારપશ્યત્તાવાળા છે. મનુષ્યો જીવોની પેઠે અને બાકીના નૈરિયકોની પેઠે વૈમાનિકો સુધી જાણવા. [૫૪] હે ભગવન્ ! કેવલી આ રત્નપ્રભા પૃથિવીને આકારો વડે, હેતુઓ વડે, ઉપમા વડે, દષ્ટાંતો વડે, વર્ણ વડે, સંસ્થાન વડે, પ્રમાણ વડે અને પ્રત્યવતાર વડે જે સમયે જાણે છે તે સમયે દેખે છે ? અને જે સમયે દેખે છે તે સમય જાણે છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. તેનું જ્ઞાન સાકાર હોય છે અને દર્શન અનાકાર હોય છે, તે હેતુથી યાવત્ તે સમયે જાણતા નથી. એ પ્રમાણે નીચેની સાતમી નરકપૃથિવી સુધી જાણવું. એમ સૌધર્મ દેવલોક યોવત્ અચ્યુત દેવલોક, ત્રૈવેયક વિમાનો, અનુત્તર વિમાનો, ઇષત્પ્રાક્ભારા પૃથિવી, પરમાણુગ્ગલ, દ્વિપ્રદેશિક સ્તબ્ધ, યાવત્ પ્રદેશિક સ્કન્ધ સંબન્ધ કહેવું. હે ભગવન્ ! કેવલી આ રત્નપ્રભા પૃથિવીને અનાકાર વડે, અહેતુ વડે, અનુપમા વડે, અદષ્ટાન્ત વડે, અવર્ણ વડે, અસંસ્થાન વર્ડ, અપ્રમાણ વડે અને અપ્રત્યવતાર વડે દેખે છે, જાણતો નથી ? હા ગૌતમ ! કેવલીજ્ઞાની આ રત્નપ્રભા પૃથિવીને અનાકાર વડે યાવતુ દેખે છે, પણ જાણતો નથી. તેઓને દર્શન અનાકાર હોય છે અને જ્ઞાન સાકાર હોય છે, એ પ્રમાણે ઇષત્પ્રાક્ભારાપૃથિવી પરમાણુપુદ્ગલ, અનન્તપ્રદેશિકસ્કન્ધને દેખે પણ ન જાણે . ૫૬-૩૦ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ પદ-૩૧સંશીપદ [૫૭૫-૫૭૬] હે ભગવન્ ! જીવો શું સંજ્ઞી, અસંશી કે નોસંશી-નોઅસંશી હોય ? હે ગૌતમ ! ત્રણે હોય નૈયિકો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! નૈરયિકો સંજ્ઞી પણ હોય. અને અસંજ્ઞી પણ હોય. પણ નોસંશી -નોઅસંશી ન હોય. એ પ્રમાણે અસુરકુમા૨ો યાવત્ સ્તનિતકુમારો જાણવા. પૃથિવીકાયિકો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ સંશી નથી, અસંશી છે, અને નોસંશી-નોઅસંજ્ઞી નથી. એ પ્રમાણે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ જાણવા. મનુષ્યો જીવોની પેઠે જાણવા. પંચેન્દ્રિય તિર્યઢ્યો અને વ્યન્તરો નૈયિકની જેમ સમજવા. જ્યોતિષિક અને વૈમાનિકો સંશી છે, અસંશી નથી, તેમ નોસંશી-નોઅસંશી નથી. સિદ્ધો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ સંશી નથી, અસંશી નથી, પણ નોસંશી-નોઅસંશી છે. “નારક, તિર્યંચ, મનુષ્યો, વ્યન્તર અને અસુરદિ સંશી અને અસંશી છે. વિકલેન્દ્રિયો અસંજ્ઞી છે. જ્યોતિષિક અને વૈમાનિકો સંશી છે. પદ-૩૧ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ પદ-૩૨ સંયત [૫૭૭-૫૭૮] હે ભગવન્ ! જીવો શું સંયત, અસંયત, સંયતાસંયત કે નોસંયત નોઅસંયત છે ? હે ગૌતમ ! જીવો હે ભગવન્ ! નૈરયિકો-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! નૈયિકો સંયત નથી, અસંયત છે, સંયતાસંયત નથી, તેમ નોસંયત-નોસંયતાસંયત પણ નથી. એ પ્રમાણે યાવત્ ચઉન્દ્રિયો સુધી જાણવું પંચેન્દ્રિય તિર્યંચો સબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચો સંયત નથી, અસંયત છે, સંયતાસંયત છે, પણ નોસંયત નોસંયતાસંયત નથી. મનુષ્યો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! મનુષ્યો સંયત પણ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420