Book Title: Agam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 389
________________ ૩૮૬ ૫નવણા - ૨૬-૫૪૮ બાંધનારા એક અને એક કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા છ કર્મ બાંધનારા અને એક એક કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા છ કર્મ બાંધનારા અને એક કર્મ બાંધનારા હોય. એ પ્રમાણે આ નવ ભાંગા થાય છે. એકેન્દ્રિય અને મનુષ્ય સિવાય બાકીનાને વૈમાનિકો સુધી ત્રણ ભાંગા હોય છે. એકેન્દ્રિય સાત કર્મ બાંધનારા અને આઠ કર્મના બાંધનારા હોય. મનુધ્યો જ્ઞાનાવરણીય વેદતાં કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? એ પ્રશ્ન. હે ગૌતમ ! બધા ય સાત કર્મના બાંધનારા હોય. અથવા સાત કર્મના બાંધનારા અને એક આઠ કર્મનો બાંધનારા હોય.અથવા સાત કર્મના બાંધનારા અને આઠ કર્મના બાંધનારા હોય.અથવા સાત કમ ના બોધનારા અને એક છ કર્મનો બાંધનારા હોય. એમ છ કર્મના બાંધનારની સાથે બે ભાંગા જાણવા. અને એક કર્મના બાંધનારી સાથે પણ બે ભાંગા હોય, અથવા સાત કર્મના બાંધનારા એક આઠ કર્મનો બાંધનાર અને એક છ કર્મનો બાંધનાર હોય-ઇત્યાદિ ચાર ભાંગા, અથવા સાત કર્મના બાંધનારા એક આઠ કર્મનો બાંધનાર અને એક કર્મનો બાંધનાર હોય ઇત્યાદિ ચાર ભાંગા. અથવા સાત કર્મ બાંધનારા એક છ કર્મ બાંધનાર અને એક એક કર્મ બાંધનાર હોય-ઇત્યાદિ ચાર ભાંગા. અથવા સાત કર્મના બાંધનારા એક આઠ કર્મ બાંધનારએક છ કર્મ બાંધનાર અને એક એક કર્મ બાંધનારા હોય ઇત્યાદિ આઠ ભાંગા. એ પ્રમાણે એ સત્યાવીશ ભાંગા થાય છે. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણીય વેદ, તાં કર્મપ્રકૃતિઓનો બંધ કહ્યોતમદર્શનાવરણીયઅનેઅત્તરાયવેદતાં પણ બન્ધ કહેવો. હે ભગવન્! વેદનીય કર્મ વદેતો જીવ કેટલી કર્મપ્રવૃતિઓ બાંધે? હે ગૌતમ ! સાત કર્મ બાંધનાર, આઠ કર્મ બાંધનાર, છ કર્મ બાંધનાર એક કર્મ બાંધનાર અને અબન્ધક હોય. એમ મનુષ્ય સંબધે પણ જાણવું. બાકીના નારકાદિ સાત કર્મના બન્ધક અને આઠ કર્મના બન્ધક હોય. એમ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો વેદનીય કર્મ વેદતા કેટલી કમપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! બધાય સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા અને એક કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા અને એક છ કર્મ બાંધાનાર હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. અબંધકની સાથે પણ બે ભાંગા કહેવા. અથવા સાતા કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા એક છ કર્મ બાંધનાર એન એક અબન્ધક હોય-ઈત્યાદિ ચાર ભાંગા જાણવા. એ પ્રમાણે એ નવ ભાંગા થાય છે. એકેન્દ્રિયોને અભંગક-બીજા ભાંગા થતા નથી. નારકથી માંડી વૈમાનિકો સુધી ત્રણ ભાંગા સમજવા. પરન્તુ મનુષ્યો સંબંધે પ્રશ્ન કરવો બધા ય સાત કર્મ બાંધનારા અને એક કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા એક છ કર્મ બાંધનારો એક આઠ કર્મ બાંધનારો અને એક અબંધક હોય-એમ ઉપર પ્રમાણે સત્યાવીશ ભાંગાઓ કહેવો. જેમ વેદનય કહ્યું, તેમ આયુષ, નામ અને ગોત્ર કર્મ સંબધે કહેવું. જેમ જ્ઞાનાવરણીયને વેદતા જેટલી બંધ કહ્યો છે તેમ મોહનીય કર્મ વેદતા કહેવો. પદ-૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (પદ-૨૭કર્મવેદવેદ) [૫૪૯] હે ભગવન્! કેટલી કમપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. જ્ઞાનાવરણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420